કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane

ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  • 1 કપબેસન
  • 1 કપદહીં
  • 1.25 કપપાણી
  • 1 ચમચીમરચાની પેસ્ટ
  • 1/2 ચમચીહળદર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • વઘાર માટે
  • તેલ
  • રાઈ
  • તલ
  • લીમડાના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક વાસણમાં ચણાનો લોટ, દહીં,પાણી મીઠું, હળદર, લીલા મરચાની પેસ્ટ લો. બધું બરાબર મિક્સ કરો.મિક્સરમાં અથવા બ્લેન્ડરથી મિક્સ કરવું. ત્યારબાદ બધુ ગાળી લેવું.

  2. 2

    હવે તેને કૂકરમાં મૂકી મીડીયમ તાપ‌ પર ત્રણ વિશલ કરવી.

  3. 3

    કુકર‌ ઠંડુ થયા બાદ તપેલી ને બહાર કાઢી એકદમ ઝડપથી બધું મિક્સ કરો ત્યારબાદ તેલ લગાવેલી થાળી અથવા તો પ્લેટફોર્મ પર ખાંડવી ના મિશ્રણ ને પાથરવું થોડું ઠંડુ થાય ત્યાર પછી તેના રોલ વાળવા.

  4. 4

    હવે એક નાના પેનમાં તેલ ગરમ કરવા મુકો ત્યારબાદ તેમાં રાઈ લીમડો અને તલ નાખવા આ તૈયાર થયેલ વઘાર ને ખાંડવી ના રોલ ઉપર રેડવો. હવે તેના પર કોથમીર અને કોપરા ખમણ થી ગાર્નીશ કરી સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
પર July 28, 2021 18:09
Thane
cooking is my hobby ...
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Khandvi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હૈદરાબાદી ગ્રીન બીરિયાની (Hyderabadi Green Biriyani Recipe In Gujarati)
  2. લીલા વટાણા ની કચોરી (Green Peas Kachori Recipe In Gujarati)
  3. પોંક વડા (Green Sorghum Fritters Recipe in Gujarati)
  4. સ્ટફ્ડ કેપ્સીકમ ઇન સ્પીનાચ ગ્રેવી (Stuffed Capsicum in gravy)
  5. માલપુઆ
  1. પાલક મુંગ દાળ ઢોસા (Palak Moong Dal Dosa Recipe In Gujarati)
  2. હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
  3. મંચુરીયન રાઇસ (Manchurian Rice Recipe In Gujarati)
  4. મગસ (Magas Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15324001
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close