ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Ruta Majithiya @Ruta_2886
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ચણાનો લોટ, દહીં,પાણી મીઠું, હળદર, લીલા મરચાની પેસ્ટ લો. બધું બરાબર મિક્સ કરો.મિક્સરમાં અથવા બ્લેન્ડરથી મિક્સ કરવું. ત્યારબાદ બધુ ગાળી લેવું.
- 2
હવે તેને કૂકરમાં મૂકી મીડીયમ તાપ પર ત્રણ વિશલ કરવી.
- 3
કુકર ઠંડુ થયા બાદ તપેલી ને બહાર કાઢી એકદમ ઝડપથી બધું મિક્સ કરો ત્યારબાદ તેલ લગાવેલી થાળી અથવા તો પ્લેટફોર્મ પર ખાંડવી ના મિશ્રણ ને પાથરવું થોડું ઠંડુ થાય ત્યાર પછી તેના રોલ વાળવા.
- 4
હવે એક નાના પેનમાં તેલ ગરમ કરવા મુકો ત્યારબાદ તેમાં રાઈ લીમડો અને તલ નાખવા આ તૈયાર થયેલ વઘાર ને ખાંડવી ના રોલ ઉપર રેડવો. હવે તેના પર કોથમીર અને કોપરા ખમણ થી ગાર્નીશ કરી સર્વ કરો.
Similar Recipes
-
સ્વાદિષ્ટ કુકર ખાંડવી (Swadist Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#Post4# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujarati#Cookpadindiaજુલાઈ મહિનામાં ચોમાસુ હોય છે વર્ષાઋતુની સિઝનમાં જુદી જુદી સ્વાદિષ્ટ વાનગી ખાવાની ઈચ્છા થાય છે મેં આજે કુકર ખાંડવી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Ramaben Joshi -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં બપોરના જમવામાં અમારે ત્યાં ગુલાબ જાંબુ અને ખાંડવી બનાવ્યા હતા તો આજે ખાંડવી ની રેસીપી શેર કરીશ Kalpana Mavani -
ખાંડવી(Khandvi Recipe In Gujarati)
# ગુરુવાર#સુપરશેફ# પોસ્ટ -૨મેં આજે કુક પેડ ફ્રેન્ડ ની રેસીપી જોઈને મેં પણ આજે રેસીપી બનાવી ખરેખર ખુબ સરસ બની.. Daksha Vikani -
ખાંડવી(khandvi recipe in Gujarati)
#post 1#supershef ( બુધવાર) ખાંડવી, જેને પતુડી, દહિવાદી અથવા સુરાલિચી વાડી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મહારાષ્ટ્રીયન વાનગીઓમાં તેમજ ભારતના ગુજરાતી ભોજનમાં સવારનું નાસ્તો છે. તે મુખ્યત્વે ચણાનો લોટ અને દહીંથી બનેલો હોય છે. Twinkal Kalpesh Kabrawala -
-
ખાંડવી (Khandvi recipe in Gujarati)
#MDCખાંડવી એ ગુજરાતીઓ નું મનપસંદ લો કેલરી અને સ્વાદિષ્ટ ફરસાણ છે. મારા મમ્મી હેલ્થ કોન્સિયસ હતા તેઓ તેથી તળેલા ફરસાણ કરતાં સ્ટીમ્ડ ફરસાણ અને હેલ્ધી વાનગીઓ વધારે પસંદ કરતા. ખાંડવી એમનું મનપસંદ ફરસાણ હતું તો આજની રેસિપી હું મારા મમ્મી ને ડેડીકેટ કરું છું. કુકપેડ નો હું દીલ થી આભાર માનું છું આ કોન્ટેસ્ટ માટે. Harita Mendha -
-
-
ખાંડવી(Khandvi Recipe In Gujarati)
ચણાનો લોટ અને દહીં અથવા છાશ ૨ મેઈન ઇન્ગ્રીડિઅન્ટસ થી બનાવવામાં આવતી ખંડવિ છે ગુજરાત ના ટ્રેડિશનલ નાસ્તા માં ખાંડવી નો સમાવેશ થાય છે અને હવે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પણ પીરસવામાં આવે છે. ખાંડવી જનરલી કઢાઈ માં બનાવવા માં આવે છે પરંતુ મેં અહીં કુકરમાં ખૂબ જ ઝડપથી બની જતી રેસિપી શેર કરી છે જે નીચે મુજબ છે. Vidhi V Popat -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
આજે કુકરમા ખાંડવી બનાવી છે, કુકરમા બહુ સહેલાઈથી બની જાય છે બહુ હલાવવુ પણ નથી પડતુ અને ગાઠા પણ નથી થતા તો રસ ની સાથે ફરસાણ મા ખાંડવી ખાવાની મજા આવી જાય Bhavna Odedra -
-
-
-
ખાંડવી (khandvi recipe in gujarati)
#trend2#khandviગુજરાતમાં ખાંડવી એક લોકપ્રિય ફરસાણ છે. ઘરે મહેમાન જમવા આવવાના હોય કે કોઈ ખાસ પ્રસંગ હોય તો ફરસાણમાં ખાંડવી પહેલા યાદ આવે છે. ખાંડવી બધાને ખૂબ જ પ્રિય છે પરંતુ તે બનાવવામાં અઘરી છે એવી ખોટી માન્યતા ઘણી સ્ત્રીઓના મનમાં ઘર કરી ગઈ છે એટલે તેઓ ઘરે ખાંડવી ક્યારેય ટ્રાય જ નથી કરતા. પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો પરફેક્ટ ખાંડવી બનાવી શકાય છે. બેસન અને છાશ માંથી બનતી આ વાનગી દરેક ને પસંદ આવે એવી છે. મે અહીં અલગ અલગ સ્વાદ અને કલર માં ખાંડવી બનાવી છે.. જે સ્વાદ સાથે દેખાવ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#RB1#SF મારા સન ને ખાંડવી ખુબ ગમે છે .તેનું મનપસંદ ફરસાણ ખાંડવી છે એટલે તેની ફરમાઈશ પર મેં ખાંડવી બનાવી છે .મેં પહેલીવાર ખાંડવી બનાવી છે , આશા છે તમને પણ ગમશે . Rekha Ramchandani -
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ4મને ખાંડવી ભાવે બહુ પણ બનાવા ની ગમે નઈ કેમ કે બહુ અગરી છે... એટલે મેં નવો રસ્તો ગોત્યો.. ચલો તમારી સાથે શેર કરૂં.. અને તમે પણ ઘડીએ ઘડીએ બનાવશો. Soni Jalz Utsav Bhatt -
ખાંડવી (કૂકરમાં બનાવેલ)(Khandvi Recipe In Gujarati)
#ફટાફટગુજરાતી ઓ ની પ્રિય ખાંડવી હું આજે કુકરમાં એકદમ સરળ અને ઝડપી થઇ જાય એવી રીત લય ને આવી છું. Falguni Nagadiya -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#bp22ખાંડવી એ પ્રખ્યાત ગુજરાતી ફરસાણ છે. ખાંડવી બનાવવી થોડી મહેનતનું કામ છે પણ સ્વાદમાં ખૂબજ સ્વાદિષ્ટ બને છે. Vaishakhi Vyas -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#સ્નેક્સઆ ખૂબ ઝડપ થી બનતો વગર તેલ નો નાસ્તો છે. ગુજરાતી ઓ ની મનપસંદ વાનગી છે. Kunti Naik -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15324001
ટિપ્પણીઓ