મંચુરીયન રાઇસ (Manchurian Rice Recipe In Gujarati)

Rinku Patel @Rup9145
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક ચોપ્પડ કરી લેવા.મંચુરીયન બનાવી લેવા.રાઇસ ને ૩૦ મિનીટ પાણી મા પલાળી ઉકળતા મીઠું નાંખેલા પાણી મા કુક કરી ચારણી મા નીતારી બાજુ મા રાખવા.
- 2
કડાઇ મા તેલ ગરમ કરી આદુલસણ સોતે કરવા.મરચુ,લીલા કાંદાનો સફેદ ભાગ સાંતળવો.કાંદાઅને બીજા શાક ઉમેરવા.ગેસ હાઇ ફ્લેમ પર રાખવો.
- 3
મરી,મીઠું,બધાસોસ ઉમેરવા.
- 4
મંચુરીયન અને રાઇસ એડ કરી બધી વસ્તુ બરાબર ટોસ્ટ કરી લેવી.ગરમાગરમ મંચુરીયન રાઇસ ઝટપટ બની ને તૈૈયાર.લીલી ડુંગળી થી સજાવી સવઁ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજ ટ્રીપલ સેઝવાન ફ્રાઇડ રાઇસ (Veg Triple Schezwan Fried Rice Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiવેજ ટ્રીપલ સેઝવાન ફ્રાઇડ રાઇસ Ketki Dave -
થાઇ રેડ કરી વીથ રાઇસ (Thai Red Curry With Rice Recipe In Gujarati)
#FamWomen's day ના દિવસે મારા બાળકો કોઇ એક સરપ્રાઈઝ રસોઈ બનાવે અને પ્રેમથી પીરસે. આ વખતની વાનગી હતી થાઇ રેડ કરી વીથ રાઇસ...જે મે મારા બાળકો પાસેથી શીખી અને આજે મેં પહેલી વાર બનાવી તો પણ ખરેખર ટેસ્ટી બની.. Ranjan Kacha -
બ્રાઉન રાઇસ કબાબ (brown rice kababs recipe in Gujarati)
#સુપરશેફ4 બ્રાઉન રાઇસનુ ટેસ્ટી વર્ઝન એટલે કબાબ. Sonal Suva -
સેઝવાન રાઇસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujaratiઅણધાર્યા મહેમાનો ના સત્કાર માટેનો બેસ્ટ ઓપ્શન એટલે વિટામિન્સ મિનરલ્સ થી ભરપૂર વેજીસ સાથે બાસમતી રાઈસ ના કોમ્બિનેશન થી બનેલ સેઝવાન રાઇસ... Ranjan Kacha -
-
વેજ મંચુરીયન (manchurian recipe in gujarati)
લોક્દાઉન મા બધી હોટલો બંધ એટલે ઘર ના રસોડા ને જ હૉટલ બનાવી દીધી. બધુ ઘર મા જ બન્યુ. ઘર નુ ખાવાનું કઈ પણ ખાવ હેલ્થ માટે સારું અને કુક્પેડ પર થી શિખવામાં સરસ જ બને.. આભાર કુક્પેડ ટીમ નો... Sonal Naik -
ચાઈનીઝ સેઝવાન રાઇસ (Chinese Schezwan Rice Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચાઈનીઝ સેઝવાન રાઇસ Ketki Dave -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગીઓ બધા જ બનાવતા હોય છે છોકરાઓ ને ખુબ ભાવે છેઆજે મેં મંચુરિયન રાઈસ બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
મંચુરીયન ફ્રાઈડ રાઇસ (Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#Week9#Cookpadgujrati sneha desai -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB #MRC વરસાદી મોસમ મા ઝડપ થી બની જતો મસ્ત વેજીટેબલ તવા પુલાવ છે. Rinku Patel -
સાઉથ ઇન્ડિયન બીટરૂટ લેમન રાઇસ (South Indian Beetroot Lemon Rice
#SR#cookpadindia#Cookpadgujaratiસાઉથ ઇન્ડિયન બીટરૂટ લેમન રાઇસ Ketki Dave -
-
મંચુરીયન( Manchurian Recipe in Gujarati
#GA4#week3#chinese#carrot કોબીજ ના મંચુરીયન તો તમે ખાધા જ હશે પણ મેં આજે દૂધી ના મંચુરીયન બનાવ્યા જે ખુબ સરસ બન્યા છે. Dhara Naik -
મંચુરિયન સોસ (Manchurian Sauce Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમનચુરિયન સૉસ Ketki Dave -
-
વેજ થાઈ ગ્રીન કરી વીથ રાઇસ (Veg Thai Green Curry Rice Recipe In Gujarati)
#RC4#Week4#rainbowchallenge#greenrecipes#cookpadindia#cookpadgujarati#vegthaigreencurryવેજ થાઈ ગ્રીન કરી એ થાઈલેન્ડની પ્રખ્યાત healthy થાઈ રેસિપી છે. જેમા કોકોનેટ મિલ્ક તેમજ વેજીટેબલ નો યુઝ થાય છે માટે ખૂબ જ હેલ્ધી છે. કંઈક નવું નવું ખાવાનો શોખ હોય તેના માટે બેસ્ટ વાનગી છે. Ranjan Kacha -
-
-
સેઝવાન ફ્રાઇડ રાઇસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#GA4#Week18Keyword: french beans Nirali Prajapati -
-
-
-
સેઝવાન મન્ચુરિયન ફ્રાઇડ રાઇસ(schezwan manchurian fried rice recipe in gujarati)
મન્ચુરિયન ડ્રાય કે ગ્રેવીવાળા મોટાભાગે સ્ટાર્ટરમાં ખવાય છે. અને તળેલી વાનગી છે. પણ એજ મન્ચુરિયન ને થોડી માત્રામાં ફ્રાઇડ રાઇસમાં બીજા વેજિટેબલ્સ સાથે નાખવામાં આવે તો એક મેઇનકોર્સની વાનગી બની જાય છે. મન્ચુરિયન તો ટેસ્ટી હોય જ છે. તો એને ચાઇનીઝ ફ્રાઇડ રાઇસ માં નાખવાથી રાઇસ વધારે સ્વાદિષ્ટ બની જાય છે. બન્નેનો સ્વાદ એકબીજા સાથે સરસ જાય છે.#સુપરશેફ4#પોસ્ટ2#dalandrice#માઇઇબુક#પોસ્ટ_38 Palak Sheth -
મેક્સિકન રાઇસ
#ભાતઆ રાઇસ એકદમ હેલ્થી અને જલ્દીથી બની જાય એવી વાનગી છે. અહિ થાેડું ફ્યુઝન કયુઁ છે. ટાેમેટાે કેચપ ઉમેર્યું છે. આમાં તમે તમારી પસંદના કાેઇપણ શાકભાજી ઉમેરી શકાે છાે. આછી સામગ્રી બને એવી વાનગી છે. તાે તમે જરૂરથી એકવાર બનાવજાે. Ami Adhar Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15322092
ટિપ્પણીઓ (4)