કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

Sunita Shah
Sunita Shah @Sunita2302
અહમેદાબાદ

#EB
#WEEK13
Recipe Name:-
Tava Pulao ( તવા Pulao)

તવા પુલાવ એ દરેક ભારતીય ઘર માં બનતી વાનગી છે.આજે મેં સાંજે ડિનર માટે તવા પુલાવ બનાવ્યો.

#EB
#WEEK13
Recipe Name:-
Tava Pulao ( તવા Pulao)

તવા પુલાવ એ દરેક ભારતીય ઘર માં બનતી વાનગી છે.આજે મેં સાંજે ડિનર માટે તવા પુલાવ બનાવ્યો.

વધુ વાંચો

તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

Sunita Shah
Sunita Shah @Sunita2302
અહમેદાબાદ

#EB
#WEEK13
Recipe Name:-
Tava Pulao ( તવા Pulao)

તવા પુલાવ એ દરેક ભારતીય ઘર માં બનતી વાનગી છે.આજે મેં સાંજે ડિનર માટે તવા પુલાવ બનાવ્યો.

#EB
#WEEK13
Recipe Name:-
Tava Pulao ( તવા Pulao)

તવા પુલાવ એ દરેક ભારતીય ઘર માં બનતી વાનગી છે.આજે મેં સાંજે ડિનર માટે તવા પુલાવ બનાવ્યો.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  • 1 વાટકીચોખા
  • 1ડુંગળી,
  • 1 ટામેટું
  • 1કેપ્સિકમ
  • 2 લીલા મરચા
  • 1લીંબુ નો રસ
  • 1 ચમચી ધાણા જીરું
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચીપાવ ભાજી મસાલો
  • 1 વાટકીટામેટા ની પ્યોરી
  • સ્વાદ અનુસારમીઠુ
  • 1/2 ચમચીહળદર
  • 4 લસણ ની કળી
  • 4 વાટકીપાણી
  • 1 નાની વાટકીકોથમીર
  • 3 ચમચા તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને ધોઈ ગેસ પર કડાઈ માં 4 વાટકી પાણી મૂકી તેમાં ચપટી હળદર, ચપટી મીઠુ,1 ચમચી તેલ નાખો.

    તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઉભરો આવે એટલે ચોખા નાખી ને ભાત રાંધો.

    તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ભાત ને 5 થી 7 મિનિટ થાય એટલે ગેસ પરથી ઉતારી, ચાયણી ની મદદથી પાણી નિતારી દો.

    તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચાયની માં ભાત ઉપર થોડું ઠન્ડુ પાણી રેડી નિતારી ને કથરોટ માં થોડા છુટા કરી ને મુકી ઠણ્ડા થવા દો.

    તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક ટામેટા ની પ્યુરી બનાવી દો.

    તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક તવા ઉપર 2 ચમચા તેલ મુકો ગરમ થાય એટલે જીરું તતડાવો. તેમાં ડુંગળી સાંતળો, લસણ મરચા વાટી ને સાંતળો.

    તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ટામેટા ની પ્યુરી સાંતળો, પછી એક ટામેટું સમરેલું સાંતળો,

    તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    એક બીજા વાસણ માં પાણી ગરમ કરવા મૂકી તેમાં 1 વાટકી વટાણા,1 વાટકી ગાજર,1 બટાકુ સમારેલું 5 મિનિટ ચઢવા મુકો.

    તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    કેપ્સિકમ સમારી લો.

    તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે બાફેલા શાક માંથી પાણી નિતારી તે બધા શાક ને ટામેટા સન્તળાય પછી ઉમેરો.કેપ્સિકમ સાંતળો.તેમાં મરચું, હળદરઃ, ધાણાજીરું, જીરું પાઉડર, પાવભાજી મસાલો, ગરમ મસાલો નાખી સાંતળો,

  11. 11

    હવે ભાત થોડા થોડા ઉમેરી હલાવો અને મિક્ષ કરો.

  12. 12

    છેલ્લે ઉપર લીંબુ નો રસ,બટર નાખો અને કોથમીર નાખી
    સર્વ કરો.

    તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sunita Shah
Sunita Shah @Sunita2302
પર August 02, 2021 18:41
અહમેદાબાદ

ટિપ્પણીઓ (4)

Sunita Shah
Sunita Shah @Sunita2302
August 04, 2021 09:29
Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો (Instant Corn handwo recipe in Gujarati)
  3. પાવ બટાકા (Pav Bataka Recipe in Gujarati)
  4. રવા ઢોંસા (Rava Dosa recipe in gujarati)
  5. ભાખરી પિઝા.(Bhakri Pizza Recipe in Gujarati.)
  1. તવા પુલાવ
  2. ભજીયા (Bhajiya Recipe In Gujarati)
  3. વડાપાંવ (Vadapav Recipe In Gujarati)
  4. પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15343138
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close