તવા પુલાવ

#EB
#Week13
#cookpadindia
#cookpadgujarati
તવા પુલાવ એટલે બાસમતી રાઈસ સાથે વિટામિન્સ મિનરલ્સ થી ભરપૂર વેજીસના કોમ્બિનેશન થી બનેલ બાદશાહી મીશ્રણ...
આજે Dinner માં મેં તવા પુલાવ સાથે પાઉં ભાજી બનાવ્યા. ખરેખર ટેસ્ટી બન્યા.
તવા પુલાવ
#EB
#Week13
#cookpadindia
#cookpadgujarati
તવા પુલાવ એટલે બાસમતી રાઈસ સાથે વિટામિન્સ મિનરલ્સ થી ભરપૂર વેજીસના કોમ્બિનેશન થી બનેલ બાદશાહી મીશ્રણ...
આજે Dinner માં મેં તવા પુલાવ સાથે પાઉં ભાજી બનાવ્યા. ખરેખર ટેસ્ટી બન્યા.
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી રાઇસ બનાવવા માટે..
બાસમતી ચોખા ને સારી રીતે ધોઈ ને બાઉલમાં કાઢી પાણી નાખીને ૧૫ મીનીટ માટે સાઇડ માં રાખી દો. પછી ગેસ ઉપર તપેલીમાં પાણી ગરમ કરી ઘી અને મીઠું નાખવા. પાણી ઉકળે બાદ તેમાં પલાળેલા ચોખા નાખવા. ચોખાનો દાણો છુટો રહે તેવા ભાત થાય તરત જ ગેસ બંધ કરવો. - 2
▪️ બધા વેજીટેબલ ને સારી રીતે ધોઈ કટ કરી લો
▪️ડુંગળી અને કેપ્સિકમ લાંબા કટ કરી લો
▪️ લીલા મરચા અને કોથમીર જીણા સમારી લો.
▪️ આદુ લસણ ની પેસ્ટ બનાવી લો. - 3
ગેસ ઉપર high flame તપેલીમાં પાણી ગરમ થાય પછી તેમાં ગાજર, ફણસી, ફુલાવર, બ્રોકોલી,મકાઇ દાણા નાખવા. પાંચ મિનિટ ઢાંક્યા વગર ચડવા દેવા, બાદ ચારણીમાં નીતારી તરતજ ઉપર ઠંડું પાણી રેડવું જેથી વેજીસનો કલર અને ટેસ્ટ જળવાઈ રહેશે.
- 4
હવે ગેસ ઉપર તવામાં તેલ ગરમ કરો પછી લીલા મરચા તેમજ આદુ લસણની પેસ્ટ નાખી સાંતળો ત્યારબાદ લાંબી કટ કરેલ ડુંગળી નાખી સાંતળો. પછી જીણા સમારેલા ટમેટા અને મીઠું નાખી ટમેટા માથી તેલ છુટે ત્યાં સુધી ઢાંકીને ચડવા દો. કેપ્સીકમ નાખી સાંતળો. થોડું કુક થાય પછી તેમાં બ્લાન્ચ કરેલા વેજીસ નાખવા અને ચમચાથી હલાવવું પછી તેમાં મીઠું, હળદર, લાલ મરચું. પાઉભાજી મસાલો આ બધું નાખી બે મિનિટ કુક થવા દો.
- 5
તવામાં સાંતળેલા વેજીસમાં કુક થયેલ રાઇસ નાખીને હળવા હાથે મિક્સ કરી લો પછી લીંબૂનો રસ નાખીને ગેસ બંધ કરી દો તૈયાર છે તવા પુલાવ કોથમીર અને તળેલા કાજુ થી ગાર્નિશ કરી ને પાઉંભાજી સાથે સર્વ કરવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેઝવાન રાઇસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujaratiઅણધાર્યા મહેમાનો ના સત્કાર માટેનો બેસ્ટ ઓપ્શન એટલે વિટામિન્સ મિનરલ્સ થી ભરપૂર વેજીસ સાથે બાસમતી રાઈસ ના કોમ્બિનેશન થી બનેલ સેઝવાન રાઇસ... Ranjan Kacha -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB #MRC વરસાદી મોસમ મા ઝડપ થી બની જતો મસ્ત વેજીટેબલ તવા પુલાવ છે. Rinku Patel -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ બધા જ બનાવતા હોય છે તવા પુલાવ મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેવરસાદના મોસમમાં જ ભાજી પાવ અને તવા પુલાવ ખાવાની મઝા આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13#MRC chef Nidhi Bole -
-
તવા પુલાવ (ટોમેટો પુલાવ)
#ટમેટાતવા પુલાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. આમાં જ પાવભાજી માં શાક વપરાય છે., એજ શાક વાપરવા માં આવે છે. અને ટામેટાનો વપરાશ આમાં વધુ કરવામાં આવે છે.. .અને આ વાનગી લોખંડ ના તવા પર બનાવવામાં આવે છે... અને દોસ્તો સાચ્ચે આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો આપણે મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડતવા પુલાવ બનાવશું.. Pratiksha's kitchen. -
વ્હાઈટ બીન્સ વીથ પુલાવ
#RC2#week2એન્ટી ઓક્સિડન્ટ થી ભરપૂર કઠોળમાં વિટામિન્સ, કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે આવા પોષ્ટિક કઠોળ ખાવાથી શરીરમાં રહેલો ઝેરી કચરો બહાર નીકળી જાય છે અને બ્લડ શુધ્ધ બને છે. માટે કોઇ ન કોઇ કઠોળ રુટીન ભોજન મા ખાવા જોઈએ. Ranjan Kacha -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13તવા પુલાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફુડ છે. પણ લગભગ ભારત માં બધે ખવાય છે. ખાસ કરીને લોકો જયારે પાઉં ભાજી ખાય છે ત્યારે તવા પુલાવ પણ ખવાય છે.તવા પુલાવ મા તમને ગમે એ વેજિટેબલ એડ કરી શકો છો. તવા પુલાવ માં ખાસ કરીને રેડ લસણ ની ચટણી ઉમેરવામાં આવે છે,જેના થી ખૂબજ રીચ ટેસ્ટ આવે છે. Helly shah -
તવા પુલાવ
#તવા # શિયાળામાં બધા જ શાક ભાજી મળી શકે છે પુલાવ અલગ-અલગ પ્રકારના હોય છે ખાસ તવા પુલાવ બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સાથે ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે mamtabhatt829@gmail.com Bhatt -
તવા પુલાવ
પુલાવ મારા પતિની મનપસંદ છે. જ્યારે હું શાકભાજી વિશે મૂંઝવણમાં હોઉં છું ત્યારે હું તવા પુલાવ સાથે કોઈપણ સબજી બનાવું છું. #RB4 Zarna Jariwala -
-
તવા પુલાવ (Tawa pulao recipe in Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati તવા પુલાવ ખૂબ જ સરળતાથી અને ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી બનતી વાનગી છે. તવા પુલાવ બનાવવા માટે આપણે આપણી પસંદગીના વેજિટેબલ્સ નો ઉપયોગ કરી શકીએ છીએ. તવા પુલાવ બનાવવા માટે બાસમતી રાઈસ નો ઉપયોગ કરવામાં આવે છે. બાસમતી ચોખા રાંધેલા હોય અને વેજિટેબલ્સને બાફીને તૈયાર કરેલા હોય તો આ વાનગી બનાવતા ફક્ત દસ જ મિનિટ થાય છે. સાંજના જમવામાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ વાનગીનો ઉપયોગ થાય છે. Asmita Rupani -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13શાકભાજી થી ભરપુર તવા પુલાવ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBweek13તવા પુલાવ એ તવા પર બનતો પુલાવ છે. ચોખા, શાકભાજી અને મસાલાનું મિશ્રણ મળીને એક પરફેક્ટ રેસિપી બનાવે છે. Jyoti Joshi -
તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
#GA4 #Week19 તવા પુલાવ એ મુંબઇ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાવભાજી સાથે તવા પુલાવ નું કોમ્બિનેશન જોવા મળે છે. પાવભાજી ના તવા માં જ બનવા માં આવે છે જેથી આ પુલાવ ને તવા પુલાવ કહેવામાં આવે છે Bhavini Kotak -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#LBપાઉં ભાજી સાથે તવા પુલાવ નું બેસ્ટ કોમ્બિંનેશન છે. બે દિવસ પહેલા મેં પાંઉ ભાજી બનાવી હતી,તો આજે મેં વિચાર્યું કે લંચ બોકસ માં તવા પુલાવ આપું. છોકરાઓને તવા પુલાવ બહુ જ ભાવે છે અને સ્કૂલ માં શાક રોટલી ખાતા નથી તો આવું કઇક આપો તો લંચ બોકસ ચોક્કસ ખાલી પાછો આવશે.પેટ પણ ભરાશે અને શાક અને ભાત પેટ માં પણ જશે. Bina Samir Telivala -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ડીનર માં કંઈ હલકું ખાવું હોય તો તવા પુલાવ સારો વિકલ્પ છે, મોળા દહીં સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
પાઉં ભાજી ના સ્ટોલ ઉપર મળતો, બધા મોટા- નાના ને ભાવતો તવા પુલાવ . મુંબઈ, ઉદ઼્ભવ સ્થાન છે ભાજીપાઉં નું , જેને હવે ભારત ભર માં તવા પુલાવ ને પણ એટલો જ ફેમસ કરી દીધો છે.#EB#Week13 Bina Samir Telivala -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ડીનર મા ક્યારેક જો one pot meal ખાવાની ઈચ્છા થાય તો તવા પુલાવ is best option, બધી ટાઈપ ના વેજીટેબલ નાખી ને હેલ્ધી તવા પુલાવ બનાવ્યા. Sonal Modha -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
એકદમ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે તવા પુલાવ, ખાઈ ને મઝા આવી જાય#cookpadindia #cookpadgujarati #EB #week13 #tawapulav #spicyrice #ricereceipe Bela Doshi -
તવા પુલાવ(tava pulav recipe in Gujarati)
#સુપરશેફ4 #cookpadindia મિત્રો આપડે બધા ને પુલાવ બહુજ પ્રિય છે પણ આજ મે તવા પર બનતો મુંબઈ નો પ્રખ્યાત તવા પુલાવ બનાવ્યો છે જે તવા પર પાવ ભાજી બને છે એજ તવા પર ત્યાં પુલાવ બનાવમાં આવે જે સ્વાદ માં ખુબજ મજેદાર લાગે છે Dhara Taank -
-
બોમ્બે તવા પુલાવ
#EBમોટા નાના સૌ ને પ્રિય એવો પુલાવ મેં બતાવ્યું છે.પુલાવ ઘણા પ્રકાર ના હોઈ છે પણ એમાં બધાની પંસંદ બોમ્બે તવા પુલાવ જે ભાજી પાવ સાથે નું બેસ્ટ કોમ્બિનેશન. Ami Sheth Patel -
-
-
-
-
વેજ તવા પુલાવ (Veg Tawa Pulav Recipe in Gujrati)
#ભાત/ #ચોખા #પોસ્ટ_૨આજે લંચ માટે બમ્બૈયા સ્ટાઈલ વેજીટેબલ તવા પુલાવ બનાવ્યો. સાથે બુંદી રાઈતુ અને પાપડ. Urmi Desai -
તવા પુલાવ
#ડિનરતવા પુલાવ મુંબઈ ની પ્રખ્યાત સ્ટ્રીટ વાનગી છે. જે બનાવવામાં ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. ખુબ ઝડપથી બની જાય છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ (12)