કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક કોર્ન સબ્જી (Palak Corn Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક કોર્ન સબ્જી (Palak Corn Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક કોર્ન સબ્જી (Palak Corn Sabji Recipe In Gujarati)

khushbu patel
khushbu patel @khushbu_homechef

પાલક કોર્ન સબ્જી (Palak Corn Sabji Recipe In Gujarati)

khushbu patel
khushbu patel @khushbu_homechef
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  • 250 ગ્રામપાલક
  • 1 કપબાફેલી મકાઈ
  • 1/4 કપસમારેલી ડુંગળી
  • 1 ચમચીઆદુ મરચાં લસણની પેસ્ટ
  • 3 ચમચીતેલ
  • 1/2 ચમચીરાઈ
  • 1/2 ચમચીજીરું
  • 1/4 ચમચીહીંગ
  • 1/4 ચમચીહળદર
  • 1/2 ચમચીમીઠું
  • 1 ચમચીમલાઈ અથવા ક્રીમ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પાલક ને પાણી થી ધોઈ ને, એક વાસણ માં ગરમ પાણી થાય પછી પાલક નાખી થોડી ખાંડ નાખવી જેથી પાલક નો કલર બદલાય ન જાય.2-3 મિનિટ માં બફાય ને તૈયાર થઈ જશે.

  2. 2

    પાલક બફાય જાય પછી તરત જ બરફ વાળા પાણી માં નાખવી જેથી પાલક નો કલર લીલો જ રહેશે.

  3. 3

    પછી પાલક ને મિકસર માં ક્શ કરી લેવી.પાલક ની પ્યૂરી તૈયાર છે.

  4. 4

    એક વાસણમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય પછી રઈ નાખો. જીરું, હિંગ,હળદર નાખી, આદુ, મરચાં, લસણ ની પેસ્ટ નાખી, ડુંગળી નાખી સાતળી લો.

  5. 5

    ડુંગળી નો કલર બદલાય પછી પાલક ની પ્યૂરી નાખી,મીઠું, ધાણાજીરૂ, બાફેલી મકાઈ ના દાણા નાખો..2-3 મિનિટ કૂક કયાઁ પછી મલાઈ અથવા ક્રીમ નાખી સવઁ કરો..તૈયાર છે સુપર ટેસ્ટી અને હેલ્ધી પાલક કોર્ન સબ્જી.

    પાલક કોર્ન સબ્જી (Palak Corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

khushbu patel
khushbu patel @khushbu_homechef
પર August 03, 2021 18:01
વિવિધ વાનગીઓ બનાવવી અને શીખવી...🥰🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
August 12, 2021 05:30
Tastyyy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક મકાઈ શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મલ્ટીગ્રેઈન આટા કુકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati)
  2. ફ્લેવર્ડ પાણી પૂરી (Flavoured Pani Puri Recipe In Gujarati)
  3. સોજી ના કોર્ન પાલક ચીઝ ઢોસા (Sooji Corn Palak Cheese Dosa Recipe In Gujarati)
  4. ફાફડા (Fafda Recipe In Gujarati)
  5. તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
  1. ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
  2. મુગલેટ (Muglet Recipe In Gujarati)
  3. દેસાઇ વડા (Desai Vada Recipe In Gujarati)
  4. ચીઝી સ્વીટ કોર્ન (Cheesy Sweet Corn Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15346764
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close