કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)

Krishna Kholiya @krishna26
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાંટોલા ને પાણી માં ધોઈને સમારો.
- 2
પછી કડાઈ માં તેલ મૂકી રાઈ,હિંગ નાખી કાંટોલા નાંખો. અનેતેલ માં ફેરવો. અને બધા મસાલા કરો. મીઠું નાંખો. અને ફેરવો. પછી ડિશ માં પાણી મૂકી ને વરાળ થી ધીમી આંચે ચડવા દો.
- 3
ચડવા આવે એટલે તેમાં લસણ ની ચટણી વાટેલી નાખો. અને 2 મિનિટ માટે રાખી ચડવા દો. તો પછી ગેસ બંધકરો. તો રેડી છે કાંટોલા નું શાક ખૂબ જ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15353170









ટિપ્પણીઓ (2)