કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145

#EB
#Week 13

#EB
#Week 13

વધુ વાંચો

ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145

#EB
#Week 13

#EB
#Week 13

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  • ૧ કપઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • જરૂર પ્રમાણે પાણી
  • ૨ ટીસ્પૂનતેલ
  • ૧ ટીસ્પૂનબટર
  • ૧ ટીસ્પૂનપીઝા મિક્સ (પીઝા નો મસાલો)
  • ૧ ટીસ્પૂનચીલી ફ્લેક્સ
  • ૨ ટીસ્પૂનજીણા સમારેલા કાંદા
  • ૨ ટીસ્પૂનજીણા સમારેલા ટામેટા
  • ૨ ટીસ્પૂનકેપ્સીકમ જીણા સમારેલા
  • ૩ ટીસ્પૂનબાફેલા મકાઈના દાણા
  • ૨ ટીસ્પૂનકોબી જીણી સમારેલી
  • ૪ ટીસ્પૂનપીઝા સોસ
  • ૧ ટીસ્પૂનકેચઅપ
  • ૨ નંગચીઝ ક્યૂબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ભાખરી પીઝા બનાવવા માટે પહેલા ભાખરી રેડી કરીયે એક બાઉલમાં માં ઘઉં નો લોટ લો સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું થોડુંક ઉમેરો મોણ માટે તેલ ઉમેરી ને પાણી થી લોટ બાંધો

  2. 2

    અને પાંચેક મિનિટ રહેવા દો ત્યાં સુધી
    એક બાઉલમાં પીઝા સોસ, કેચઅપ મિક્સ કરો

  3. 3

    ભાખરી ના લોટ ને તેલ થી કેળવી ભાખરી મીડીયમ સાઈઝ માં વડી ને તવા પર શેકી લો (એક બાજુ કાચી પાકી શેકવી)

  4. 4

    ભાખરી ઠંડી થાય એટલે તેનો કાચો પાકો ભાગ નીચે રાખવો ભાખરી ના શેકેલી સાઈડ પર મિક્સ કરેલી સોસ લગાડો પછી ડુંગળી, ટામેટા, કેપ્સીકમ, કોબી, મકાઈ ના દાણા ઉમેરી ને પછી મીઠું, ચીલી ફ્લેક્સ, પીઝા મિક્સ ઉમેરો અને છે છેલ્લે છીણેલી ચીઝ ઉમેરી ને તવા પર બટર લગાડી ને ભાખરી પીઝા ને ઢાંકણ ઢાંકી ને બે થી ત્રણ મિનિટ ધીમા તાપે ચીઝ મેલ્ટ થાય ભાખરી નો નીચે નો ભાગ કડક થાય ત્યાં સુધી શેકો એટલે પીઝા ભાખરી રેડી ટુ સવ.

    ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145
પર August 06, 2021 20:09

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
March 13, 2022 03:12
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish 🙂
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભાખરી પીઝા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. વેજ સ્પ્રીંગરોલ
  2. સેઝવાન તવા પુલાવ (Shezwan Tava Pulao Recipe In Gujarati)
  3. ક્રિસ્પી કંટોલા નુ શાક (Crispy Kantola Shak Recipe In Gujarati)
  4. રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
  5. મકાઈ ના ઢોકળા (Makai Dhokla Recipe In Gujarati)
  1. પીઝા સોસ જૈન (Pizza Sauce Jain Recipe In Gujarati)
  2. ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
  3. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  4. ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15358873
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close