કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

#EB
#week13
Rava Dosa
રવા ઢોસા ને જારી ઢોસા પણ કહેવામાં આવે છે

#EB
#week13
Rava Dosa
રવા ઢોસા ને જારી ઢોસા પણ કહેવામાં આવે છે

વધુ વાંચો

રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

#EB
#week13
Rava Dosa
રવા ઢોસા ને જારી ઢોસા પણ કહેવામાં આવે છે

#EB
#week13
Rava Dosa
રવા ઢોસા ને જારી ઢોસા પણ કહેવામાં આવે છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મીનીટ
૪ -૫ વ્યક્તિ માટે
  • ૧-૧/૪ કપ ઝીણો રવો
  • ૧ કપચોખાનો લોટ
  • ૧/૪ કપચણાનો લોટ
  • ૨લીલા મરચા ની કટકી
  • ૧/૨ ચમચીમરી પાઉડર
  • જરુર મુજબ ઝીણી સમારેલી કોથમીર
  • મીઠું સ્વાદાનુસાર
  • જરુર મુજબ પાણી
  • જરુર મુજબ બટર અથવા તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા બાઉલમાં માં રવો લઈ તેમાં ચોખાનો લોટ, ને ચણાનો લોટ ઉમેરો (ચણા ના લોટ ની બદલે મેંદો પણ લઈ શકો) તેબધુ મીક્સ કરી તેમાં થોડુંક પાણી ઉમેરો ઘાટું બેટર તૈયાર કરો પછી તેને ૨૦ મીનીટ ઢાંકી ને રાખી દો

    રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં કોથમીર, મરચાની કટકી ને મરી પાઉડર અને મીઠું નાખી ને હલાવી લો તેમાં પાછુ પાણી ઉમેરો ને છાશ જેટલુ પાતળુ બેટર તૈયાર કરો

    રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ ગેસ ચાલુ કરી તેના પર તવા ને ગરમ કરવા મુકો રવા ઢોસા બનાવતી વખતે તવો ફુલ ગરમ કરવો ત્યાર બાદ તવા પર તેલ લગાવી દો ને લુછી નાખો ને રવા ના બેટર ને હલાવી ને ચમચા વડે બેટર ને તવા પર ફેલાવી દો તેમાં જાળી પડશે ઉપર બટર લગાવી દો

    રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઢોસા ને ૩ મીનીટ ચડવા દો તે બ્રાઉન થવા લાગશે કે કડક થાય પછી જ તેને તવા પર થી નીચે ઉતારો આ રીતે બધા ઢોસા બનાવવા

    રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રવા ઢોસા ને બટાકા ના મસાલા, નાળિયેર ની ચટણી, ને સાંભાર સાથે સર્વ કરો

    રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rinku Bhut
Rinku Bhut @cook_25770838
પર August 07, 2021 08:45

ટિપ્પણીઓ (6)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
August 14, 2021 18:14
Mast 👌👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી ડોસા

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. વેજ બર્મીસ ખાઉસ્વે સૂપ (Veg. Khowsuey soup recipe in Gujarati)
  2. મકાઈ ચટપટી (Corn Chatpati Recipe In Gujarati)
  3. ફરેરો રોશર ચોકલેટ્સ
  4. બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
  5. સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
  1. કંકોડા બટાકા નું શાક (Kantola Bataka Shak Recipe In Gujarati)
  2. ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
  3. લીલી માંડવી (Lili Mandvi Recipe In Gujarati)
  4. નારિયેળ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15360284
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close