નારિયેળ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)

ઈડલી-સાંભાર હોય કે પછી ઢોસા-ઉત્તપમ, નારિયેળચટણી વિના કોઈપણ સાઉથ ઈન્ડિયન ડિશ અધૂરી છે. જો આ ચટણી ટેસ્ટી બને તો સાઉથ ઈન્ડિયન ફૂડ ખાવાની મજા ડબલ થઈ જાય છે. કોકોનટ ચટણી બધા ઘણી અલગ અલગ રીતે બનાવે છે.
અહીં મેં નારિયેળના છીણનો ઉપયોગ કર્યો છે તેનાથી ચટણી સરળતાથી ઓછા સમયમાં બની જાય છે.
#coconutchutney
#southindianfood
#chutney
#cookpadindia
#cookpadgujarati
નારિયેળ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
ઈડલી-સાંભાર હોય કે પછી ઢોસા-ઉત્તપમ, નારિયેળચટણી વિના કોઈપણ સાઉથ ઈન્ડિયન ડિશ અધૂરી છે. જો આ ચટણી ટેસ્ટી બને તો સાઉથ ઈન્ડિયન ફૂડ ખાવાની મજા ડબલ થઈ જાય છે. કોકોનટ ચટણી બધા ઘણી અલગ અલગ રીતે બનાવે છે.
અહીં મેં નારિયેળના છીણનો ઉપયોગ કર્યો છે તેનાથી ચટણી સરળતાથી ઓછા સમયમાં બની જાય છે.
#coconutchutney
#southindianfood
#chutney
#cookpadindia
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જારમાં ખમણેલું નાળિયેર, દાળીયા, સીંગદાણા, લીલા મરચાં, આદું, કોથમીર અને મીઠું ઉમેરીક્રશ કરી લો.
- 2
ત્યારબાદ તેમાં જરૂરી પાણી મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી એક બાઉલમાં કાઢી લો.
- 3
હવે વઘાર માટે, તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરૂ, હીંગ, લાલ મરચાં અને લીમડાના પાન ઉમેરી વઘાર કરો. તૈયાર થયેલા આ વઘારને ચટણી પર રેડી સારી રીતે મિક્સ કરી લો.
તો તૈયાર છે નારિયેળની ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્વિક કોકોનટ ચટણી (Quick coconut chutney recipe in Gujarati)
ફટાફટ બની જાય તેવી રેસીપી. જ્યારે જલ્દી કોકોનટ ચટણી બનાવવી હોય ત્યારે આ રેસિપી સારી રહે છે Disha Prashant Chavda -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4#CHUTTANYઆ ચટણી કોઈપણ સાઉથ ઇન્ડિયન ડીસ જોડે પીરસવામાં આવે છે જેમકે ઢોસા ઈડલી હે ભગવાન સંભાર મેંદુવડા Preity Dodia -
ઈડલી પ્લેટર (Idli Platter Recipe In Gujarati)
#sounthindianplatter#tadkaidli#instantsambhar#instantchutney#idliplatter#tricolor#trirangi#cookpadindia#cookpadgujaratiઈડલી તો બધા ને ભાવતી જ હોય. પણ તૈયારી વગર ઈડલી બને નહિ. ઈડલી બનાવા માટે ઓછામાં ઓછા ૮-૧૦ કલાક તો જોઈએ જ અને એ પણ પાછું આથા વાળું જે ઘણાને માફક ન આવે. જ્યારે રવા ઈડલીએ બહુ જ સરસ વિકલ્પ છે. એમાં આથો લાવાનાની પણ જરૂર નથી અને ફટાફટ તૈયાર પણ થઇ જાય છે. રવો પાચનમાં ખૂબ હલકો હોય છે. આમાં તમે ઝીણા સમારેલા શાકભાજી પણ ઉમેરી શકો છો. અહીં મેં રવા ઈડલીને વઘાર કરીને બનાવી છે. સાથે ઈન્સ્ટન્ટ સાંભાર અને ચટણીની રેસિપી શેર કરી છે. Mamta Pandya -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઈડસાઉથ ઈન્ડિયન પ્લેટ કોકોનટ ચટણી વગર અધુરી છે ખરું ને?તો આજે સાઈડ ડીશ તરીકે મેં લીલા ટોપરા ની ચટણી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
નારિયેળ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#supersસાઉથ ઇન્ડિયન રેસીપી સાથે ખવાતી ચટણી Hemaxi Patel -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#CRકોકોનટ ચટણી ઢોસા , ઈડલી અને મેંદુવડા અને બીજી સાઉથ ઇન્ડિયન વાનગી સાથે સર્વ કરવા માં આવે છે .આ ચટણી ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
સાઉથ ઇન્ડિયન રેડ ચટણી (South India Red Chutney Recipe In Gujarati)
#સાઉથસાઉથમાં ઢોસા, ઈડલી તેમજ ઉત્તપમ સાથે આ ચટણી પીરસવામાં આવે છે. તે સ્વાદમાં તીખી હોય છે. ઈડલી તેમજ ઉત્તપમનો નાસ્તામાં ઉપયોગ કરતી વખતે પણ આ ચટણી પીરસાય છે. આ ચટણી વગર સાઉથ ઇન્ડિયન ડીશ અધૂરી છે. Kashmira Bhuva -
કોકોનટ ચટણી (coconut chutney recipe in Gujarati)
સાઉથ ઇન્ડિયન ફૂડ સાથે કોકોનટ ચટણી તો જોઈએ ને...#માઇઇબુક#Post21 Naiya A -
કારા અને કોકોનટ ચટણી(kara and coconut chutney recipe in gujarati)
#સાઇડકારા ચટણી અને કોકોનટ ચટણી સાઉથની ફેમસ ચટણીઓ છે. જે ઈડલી,વડા,ઢોસા અને બીજી ઘણી વાનગી સાથે સર્વ થાય છે. જે સ્વાદમા ખૂબ સરસ લાગે છે.ખૂબ ઝડપથી બની જાય છે. Chhatbarshweta -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST : નાળિયેર ની ચટણીઆજે મેં ઈડલી ઢોંસા સાથે સર્વ કરાય તે ચટણી બનાવી છે. Sonal Modha -
થકકલી ઢોસા(Thakkali dosa recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૭તમિલ ભાષા મા થકકલી એટલે ટામેટાં.. તમિલનાડુ મા સવારે નાસ્તા મા આ ઢોસા બને છે. સાથે કારા ચટણી અને કોકોનટ ચટણી, સાંભાર અને મસાલો. Avani Suba -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#mr#મિલ્ક રેશીપી ચેલેન્જ કોકોનટ ચટણી ઈન કડૅઝ Smitaben R dave -
કેરી નાળિયેર ની ચટણી (Mango Coconut Chutney Recipe In Gujarati)
#KRકાચી કેરી કેરી અને લીલા નાળિયેરના સંયોજન થી બનતી આ ચટણી એક અલગ સ્વાદ અને ફ્લેવર આપે છે...અને હા મીઠા લીમડાની સુગંધ પણ કેરીની સાથે ખૂબ જામે છે...સાઉથ ઇન્ડિયન ટચ આપવા મેં રાઈ અને અડદ દાળ નો તડકો આપ્યો છે ઈડલી અને ઉત્તપમ તેમજ ઢોસા સાથે સર્વ કરી શકાય છે. Sudha Banjara Vasani -
કોપરાની ચટણી (Kopra Chutney Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન ની દરેક વાનગીઓની સાથે કોપરાની ચટણી સર્વ કરવા માં આવે છે.કોપરા ની ચટણી વગર સાઉથ ઇન્ડિયન ડીશ અધૂરી લાગે. #RC2 Priti Shah -
ફરાળી નારિયેળ ની ચટણી (Farali Nariyal Chutney Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીસાઉથ ની દરેક વાનગી સાથે સર્વ થતી નારિયેળ ની ચટણી તો આપણે બનાવતા જ હોઈએ. આજે મેં ફરાળી ઢોસા સાથે ફરાળી નારિયેળ ની ચટણી બનાવી છે. Dr. Pushpa Dixit -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
હા...ઢોંસા,ઈડલી,મેંદુવડા,ઉત્તપમ અને સાઉથ ઇન્ડિયા ની દરેક recipe માં આ ચટણી ખવાય છે . Sangita Vyas -
કોકોનટ ચટણી (Coconut chutney recipe in Gujarati)
#cr#cookpadgujarati#cookpadindia કોકોનટ ચટણી એક સાઉથ ઇન્ડિયન ચટણી છે. જેનો ઉપયોગ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે કરવામાં આવે છે. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઈડલી, ઢોસા, મેંદુવડા અને બીજી અનેક સાઉથ ઇન્ડિયન વાનગી સાથે આ ચટણીને સર્વ કરવામાં આવે છે. આ ચટણીને બનાવવા માટે સુકુ ટોપરું અને દાળિયા ની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
નારિયલ ચટણી (Nariyal Chutney Recipe In Gujarati)
#ST#South Indian Treatઆ નારિયલ ચટણી સાઉથ ઈન્ડિયન દરેક ડીશ સાથે પરફેક્ટ છે. તમે આ ચટણી બનાવી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. જ્યારે પણ ઢોસા, ઈડલી, મેંદું વડા કે અપ્પમ બનાવો ત્યારે ફ્રીઝમાં થી કાઢી તેનો ઉપયોગ કરી શકાય. Dr. Pushpa Dixit -
સાઉથ ઇન્ડિયન કોપરાની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
પોસ્ટ-2આપણે આ ચટણીને કોઈપણ સાઉથ ઇન્ડિયન ડિશ સાથે નાસ્તા માં લઈ શકીએ છીએ. જેમકે મેંદુવડા, ઉત્તપમ, ઢોસા વગેરે.. Apexa Parekh -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#week4#Chutneyઆ એક સાઉથ ઇન્ડિયન ચટણી છે. જે ઇડલી કે ઢોસા સાથે સવઁ કરવામાં આવે છે. Kinjalkeyurshah -
નાળિયેર ની ચટણીઓ(coconut chutny recipe in gujarati)
#સાઉથ#ચટણીભારતીય ભોજન માં ચટણી એ એક મહત્વની ની સાઈડ ડીશ છે. ચટણી વગર નું ભોજન તો અધૂરું ગણાય જ અને ચાટ માં પણ ચટણી ની જ એક અલગ મજા છે. ભારતમાં દક્ષિણ માં આવેલ રાજયો માં પણ અલગ અલગ પ્રકારની ચટણીઓ ખાવામાં આવે છે. ત્યાંના લોકો ના ખોરાકમાં ચટણીઓ નું ખૂબ જ મહત્વ છે. ઈડલી-ચટણી, ઢોસા-ચટણી, અક્કી રોટી -ચટણી.. આમ બધી જ વાનગી જોડે ચટણી નું કોમ્બીનેશન હોય છે. તો ચાલો આજે આપણે ત્રણ જાતની ચટણી શીખીએ. Pragna Mistry -
નાળિયેર ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
આ ચટણી આપણે ઢોસા ,ઉપમા, ઉત્તપમ ઈડલી વગેરે અનેક આઈટમ સાથે સર્વ કરીશકાય . Daksha pala -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe in Gujarati)
# નાળિયેર ની ચટણી ઈડલી,ઢોસા ,ઉત્તપમ, મેદુ વડા સાથે ખવાતી હોય છે. હું પણ બનાવું છું એની રીત તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
કોકોનટ ચટણી દરેક સાઉથ ઈન્ડિયન ડીશમાં જરૂરથી પીરસાય. અને નારિયલ ચટણી પણ ઘણી રીતે બને. મેં અહી રવા અપ્પમ સાથે આ ચટણી બનાવી છે. Dr. Pushpa Dixit -
ઓથેન્ટિક સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ સાંભાર (Authentic South Indian Style Sambhar Recipe In Gujarati)
#STભાગ્યે જ કોઈ ગુજરાતી ઘર એવુ હશે જ્યાં ડિનરમાં સાઉથ ઈન્ડિયન ક્યારેય ન બનતુ હોય. ગુજરાતીઓ ઢોસા, ઉત્તપમ, ઈડલી-સાંભાર, મેંદુવડા વગેરે અનેક સાઉથ ઈન્ડિયન ડિશિસના રસિયા હોય છે. સાઉથ ઈન્ડિયન વાનગીઓમાં જો સાંભાર ટેસ્ટી ન બન્યો હોય તો મજા નથી આવતી. આજે જાણી લો ઓથેન્ટિક સાઉથ ઈન્ડિયન સ્ટાઈલથી સાંભાર બનાવવાની રીત. આ રીતે સાંભાર બનાવશો તો તમારો સાંભાર હોટેલને પણ ટક્કર મારે તેવો સ્વાદિષ્ટ બનશે. Juliben Dave -
શીંગદાણા અને કોથમીરની ચટણી (Peanut Coriander Chutney Recipe In Gujarati)
જમવાની સાથે જો ચટણી મળી જાય તો જમવાની મજા વધી જાય છે. અહીં સીંગદાણાની એટલે કે મગફળીની ચટણીની રેસિપી શેર કરી છે. આ ચટણી બનાવવામાં વધારેમાં વધારે ૧૫ મિનિટનો જ સમય લાગે છે. તમે આ ચટણી ખાઈ શકો છો. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#peanutcorianderchutney#greenchutney#ચટણી Mamta Pandya -
ઈડલી ઢોંસા સાથે ખવાતી ચટણી
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#ST ઈડલી ઢોંસા સાથે ખવાતી ચટણીઈડલી સંભાર ઢોસા મેંદુવડા સાથે આ બે ટાઈપ ની ચટણી હોય તો જમવાની મજા આવે. Sonal Modha -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe in gujarati)
નારિયેળ ની ચટણી સાઉથ માં લગભગ બધી જ ડીશ જોડે સર્વ થાય છે. એ લોકો ઉપમા જોડે પણ આ ચટણી ખાય છે. બ્રેકફાસ્ટ માં તો ઈડલી ચટણી કે અપ્પમ ચટણી કે ઢોંસા ચટણી ખાય છે. એ આ જ ચટણી હોય છે. એકદમ વર્સેટાઇલ છે બધા જોડે કોમ્બિનેશન માં સરસ લાગે.#સાઉથ Nidhi Desai -
કોકોનટ ચટણી(Coconut Chutney Recipe in Gujarati)
#GA4#week4#post1# Chutney# સાઉથ માં આ ચટણી ના લોકો વધારે ઊપયોગ કરે છે,કોકોનટ ચટણી મેંદુવડા, ઈડલી,ઢોંસા વગેરે મા આ ચટણી ની મજા અલગ છે. Megha Thaker -
ગ્રીન ચટણી (Green Chutney Recipe in Gujarati)
#GA4#Week4 આ ચટણી સેન્ડવીચ,ઈડલી,ઢોકળા મા વધારે ખવાય છે,તેનાથી આપણે બનાવેલ વાનગીનો સ્વાદ અલગ જ થઈ જાય છે, તેથી ખૂબ જ સરસ લાગે છે..... Bhagyashree Yash
More Recipes
ટિપ્પણીઓ (15)