કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)

Vrunda Shashi Mavadiya
Vrunda Shashi Mavadiya @dr_vrunda
Vadodara

બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે અને તેમાં થી હિમોગ્લબિન મળે છે.

બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે અને તેમાં થી હિમોગ્લબિન મળે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૫-૬
  • ૧ કિલોબીટ
  • ૨ કપ દૂધ
  • ૧ કપમીલ્ક પાઉડર
  • ૧/૨ કપ દૂધ ની મલાઈ
  • ૩/૪ કપ - ખાંડ
  • ૨-૩ ટેબલ સ્પૂનકાજુ અને કીસમીસ
  • ૪-૫ ટેબલ સ્પૂન ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બીટ ને ધોઈ છીની લેવા. એક કુકર મા ૨ ચમચી ઘી લઈ ગરમ થાય એટલે છીણેલું બીટ નાખી ૨-૩ મિનિટ હલાવી લો.

    બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    થોડું સેકાઈ એટલે ગરમ કરેલું દૂધ નાખી હલાવી કુકર બંધ કરી ૨-૩ સીટી વગાડી બાફી લેવી.

    બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એ દરમિયાન બીજી બાજુ એક પેન માં ઘી લઈ કાજુ અને કીસમીસ સાંતળી લેવા.

    બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કુકર ઠંડુ થાય એટલે ખોલી તેમાં મલાઈ નાખી હલાવી. થોડું દૂધ બળે એટલે મીલ્ક પાઉડર નાખી દૂધ બળે ત્યાં સુધી સતત હલાવતા રેહવું.

    બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દૂધ બળી જાય એટલે ખાંડ નાખી ખાંડ નું પાણી બળે ત્યાં સુધી હલાવતા રહેવું. અને પાણી બળે હલવો કુકર માંથી છૂટો પડે એટલે સેકેલા કાજુ કીસમીસ નાખી મિક્સ કરવું. તૈયાર છે ટેસ્ટી બીટ નો હલવો. ઉપર છીણેલું કોપરું નાખી સર્વ કરો.

    બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vrunda Shashi Mavadiya
Vrunda Shashi Mavadiya @dr_vrunda
પર August 07, 2021 09:39
Vadodara

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બીટ હલવો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ બર્મીસ ખાઉસ્વે સૂપ (Veg. Khowsuey soup recipe in Gujarati)
  2. ફરેરો રોશર ચોકલેટ્સ
  3. મકાઈ ચટપટી (Corn Chatpati Recipe In Gujarati)
  4. ટામેટાં ભજીયા (Tomato Bhajiya Recipe In Gujarati)
  5. બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
  1. જામનગરના ઘુઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
  2. ચીકુ શેક (Chikoo Shake Recipe In Gujarati)
  3. રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
  4. ભાખરી ના પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15360482
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close