જામનગરના ઘુઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદો અને ઘઉંનો લોટ લઈ એની અંદર મીઠું અને અજમો નાખી તેલનું મોણ નાખી પરોઠા જેવો લોટ બાંધવો અને આ લોટને દસથી પંદર મિનિટ ઢાંકીને રહેવા દેવો
- 2
હવે એક બાઉલમાં બાફેલા બટાકા લીલા વટાણા તેને બરાબર હાથથી મિક્સ કરી લેવું (મેં અહીંયા સફેદ વટાણા લીધા છે તમે કોઈપણ વટાણા લઈ શકો લીલા અથવા સૂકા લીલા વટાણા)
- 3
તેની અંદર જરૂર પ્રમાણે મીઠું મરી પાઉડર લાલ મરચું પાઉડર આમચૂર પાઉડર ગરમ મસાલો અને કોથમીર નાખી મિક્સ કરી લેવું આ રીતે સ્ટફિંગ તૈયાર કરી લેવો
- 4
હવે લોટના લોટમાંથી લુઆ કરી તેની લંબગોળ પૂરી વણી બચ્ચે સ્ટફિંગ મૂકી તેને ઘૂઘરાનો શેપ આપી ઘુઘરા વાળી લેવા
- 5
ઘુઘરા ને તમે ફોર્ક થી ઇમ્પ્રેશન પણ આપી શકો અને તેને કિનારે ને ચપટી પણ આપી શકો
- 6
હવે ઘૂઘરાને ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા
- 7
પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈને વચ્ચે થોડું કાણું પાડી તેની અંદર સમારેલી ડુંગળી લીલી ચટણી મીઠી ચટણી લસણની ચટણી મસાલા શીંગ અને સેવ થી ગાર્નીશ કરી સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જામનગર ઘુઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
#CTતીખા ઘુઘરા તો જામનગરના જ....અહીંના ઘૂઘરા તેની બનાવટ ની રીત અને ચટાકેદાર સ્વાદ માટે ખૂબ જ પ્રખ્યાત છે .તે મુખ્ય ત્રણ ચટણી ... લાલ,લીલી અને મીઠી તથા મસાલા શીંગ, સેવ છાંટી ને પીરસવા માં આવે છે. Riddhi Dholakia -
-
જામનગરના ધૂઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
#PSઘુઘરા જામનગર નું ફેમસ ચટપટુ સ્ટીટફુડ છે. Jignasa Avnish Vora -
-
-
-
-
-
-
-
-
-
-
-
જામનગરી ઘુઘરા (Jamnagari Ghughra Recipe In Gujarati)
જામનગર ની પ્રખ્યાત વાનગી છે,જે ઘઉં, મેંદો અને રવા માંથી બનતી ટેસ્ટી વાનગી છે જે ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Stuti Vaishnav -
જામનગરના તીખા ઘુઘરા (Jamnangar Tikha Ghughra Recipe In Gujarati)
#RJSતીખા ઘુઘરા એક જામનગરનું એક વર્ષોથી જાણીતું ટ્રીટ ફૂડ છે જામનગરની દરેક ગલીમાં તમને ઘુઘરા ખાવા મળી જાય ઘૂઘરા ખાવામાં પણ ટેસ્ટી લાગે Dhruti Raval -
-
-
-
રસાવાળા લસણીયા બટાકા નુ શાક (Rasavala Lasaniya Bataka Shak Recip
#cookpad#super chef daksha a Vaghela -
-
-
-
-
-
-
જામનગરી તીખા ઘુઘરા (Jamnagari Tikha Ghughra Recipe In Gujarati)
#RJSજામનગર ના પ્રખ્યાત તીખા ઘુઘરા બનાવ્યા..ટેસ્ટ માં બહુ જ યમ્મી અને kind of ચાટ જેવી ડિશ લાગે.. Sangita Vyas -
જામનગરના તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati
#RJS#CJM#week1#જામનગર_સ્પેશિયલ#cookpadgujarati જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ અને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જામનગરમાં અનેક પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્થળો આવેલા છે, તો ઉદ્યોગો પણ એટલાજ છે, આથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોઈ છે. જામનગર આવતા પ્રવાસીઓને ભોજન અને નાસ્તા માટે પણ અનેક વેરાઈટી અહીં ઉપલબ્ધ છે. જામનગરનું નામ સાંભળતા જ સૌથી પહેલા ઘૂઘરા યાદ આવે છે. આજે હું તમને એવા જ જામનગર ના ફેમસ ઘૂઘરા બનાવતા શીખવાડીસ. ઘૂઘરા મીઠા અને તીખા બંને પ્રકારના બનતા હોય છે. તીખા ઘૂઘરા ને સમોસા પણ કહેવાય છે જેમાં બટાકા વટાણાનું સ્ટફિંગ હોય છે અને ઘૂઘરા નો આકાર આપેલ હોય છે. Daxa Parmar -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jira Rice Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF#SUNDAY Jayshree Doshi
More Recipes
ટિપ્પણીઓ