કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી મોરૈયા ના દહીંવડા (Moraiya Dahivada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી મોરૈયા ના દહીંવડા (Moraiya Dahivada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી મોરૈયા ના દહીંવડા (Moraiya Dahivada Recipe In Gujarati)

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
Rajkot

#ff1

#ff1

વધુ વાંચો

ફરાળી મોરૈયા ના દહીંવડા (Moraiya Dahivada Recipe In Gujarati)

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
Rajkot

#ff1

#ff1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનીટ
2લોકો
  • 1+1/2 કપ પાણી
  • 1/3(3/4) કપ મોરૈયો
  • 1 ટી.સ્પૂનસિધાલુ
  • 1/2 ટી.સ્પૂનમરી પાઉડર
  • 1 સ્પૂનકેપ્સિકમ સમારેલા
  • 1 સ્પૂનયલો બેલ પેપર સમારેલા
  • 1 ટી.સ્પૂનઓઈલ
  • 1તપેલી દહીં
  • 4 સ્પૂનખાંડ
  • અન્ય સામગ્રી
  • શેકેલા જીરા નો પાઉડર
  • સિધાલુ
  • લાલ મરચું
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ પાણી ને ગરમ કરો.ઉકળે એટલે મીઠું,મોરૈયો ઉમેરી ધીમા તાપે 3થી4 મિનીટ ઢાંકી દો.

    ફરાળી મોરૈયા ના દહીંવડા (Moraiya Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાણી શોષાય જાય એટલે ગેસ બંધ કરી ચમચી ફેરવી ઢાંકી 5 મિનીટ રાખી દો.

    ફરાળી મોરૈયા ના દહીંવડા (Moraiya Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી મોરૈયા ના દહીંવડા (Moraiya Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આમાં યલો બેલ પેપર,ગ્રીન કેપ્સિકમ,મરી પાઉડર ઉમેરી નાના બોલ તૈયાર કરો.આ બોલ ને અપમ લોઢી મા મૂકી ઢાંકી બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન શેકી લો.

    ફરાળી મોરૈયા ના દહીંવડા (Moraiya Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી મોરૈયા ના દહીંવડા (Moraiya Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી મોરૈયા ના દહીંવડા (Moraiya Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પ્લેટ મા કાઢી ઠરવા દો. દહીં મા ખાંડ ઓગાળી લો.

    ફરાળી મોરૈયા ના દહીંવડા (Moraiya Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી મોરૈયા ના દહીંવડા (Moraiya Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે સર્વિગ પ્લેટમાં વડા મૂકી ઉપર દહીં ઉમેરી જીરા પાઉડર, કોથમીર સિધાલુ છાટી સર્વ કરો. તૈયાર છે ફરાળી મોરૈયા ના દહીંવડા.

    ફરાળી મોરૈયા ના દહીંવડા (Moraiya Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી મોરૈયા ના દહીંવડા (Moraiya Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી મોરૈયા ના દહીંવડા (Moraiya Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
પર August 10, 2021 14:52
Rajkot
@471mygujrativlog🫰🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
August 13, 2021 14:16
Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોરૈયો દહીંવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
  2. કીવી કેસ્યુ રોલ(Kiwi Cashew Roll Recipe In Gujarati)
  3. મખાણા ઢોંસા,પનીર બટાકા નું શાક ને ફરાળી ચટણી (ફરાળી વાનગી)
  4. ગુલકંદ રોઝ આઈસ્ક્રીમ(ઘરે બનાવેલો pure અને નેચરલ ગુલકંદ)
  5. સ્પ્રીંગ રોલ શીટ્સ (Spring Roll Sheet Recipe in Gujarati)
  1. ફરાળી શક્કરિયા નો શિરો (Farali Shakkariya Sheera Recipe In Gujarati)
  2. કાજુ બદામ કેસર વાળુ દૂધ (Kaju Badam Kesar Valu Milk Recipe In Gujarati)
  3. ફરાળી વેજ. મુઠીયા (Farali Veg. Muthia Recipe In Gujarati)
  4. જૈન ફ્રાઇડ રાઈસ (Jain Fried Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15372019
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close