કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)

Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835

#ff1
#non fried Ferrari recipe

#ff1
#non fried Ferrari recipe

વધુ વાંચો

કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)

Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835

#ff1
#non fried Ferrari recipe

#ff1
#non fried Ferrari recipe

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
આઠ વ્યક્તિ
  • 250 ગ્રામ કાજુ
  • 50 ગ્રામમિલ્ક પાઉડર
  • 100 ગ્રામ ખાંડ
  • 1/2 કપ પાણી
  • 1 ચમચીઘી
  • વરખ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કાજ ને મિક્સર જારમાં લઈ પીસી પાઉડર બનાવી લો. પછી તેને ચારણીથી ચાળી લો. હવે મિલ્ક પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  2. 2

    નોન-સ્ટીક પેનમાં ચાસણી બનાવવા માટે ખાંડ અને પાણી ઉમેરી ધીમા તાપે ગરમ મૂકો. બધી ખાંડ ઓગળી જાય અને બબલ્સ થાય ત્યાં સુધી થવા દો.

  3. 3

    હવે ચાસણીમાં કાજુ અને મિલ્ક પાઉડર નું મિશ્રણ ઉમેરીને બરાબર મિક્સ કરી સતત દસ મિનિટ સુધી હલાવતા રહો.હવે ગેસ બંધ કરો.પાંચ મિનિટ સુધી હલાવતા રહો.

  4. 4

    એક પ્લાસ્ટિકની સીટ લઈ ઘી વડે ગ્રીસ કરો. પછી તેના પર મિશ્રણને સીટ ઉપર કાઢી લો. ઘી વાળા હાથ કરી બરાબર સરખું કરી લો.હવે તેના પર બીજી સીટ મૂકી વેલણ થી હળવા હાથે વણી ચોરસ આકારમાં જેટલી ઠીકનેસ જોઈએ તેટલી વણી લો. ૨૦ મિનીટ બાદ તેમાં કાપા પાડી લો.

  5. 5

    તેના ઉપર ચાંદીની વરખ લગાવી લો.

  6. 6

    હવે તૈયાર છે કાજુ કતરી.એક સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.

    કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835
પર August 11, 2021 06:25

ટિપ્પણીઓ

Asha G. Galiyal
Asha G. Galiyal @cook_25412632
October 31, 2021 17:22
Superb 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાજુ કાત્રી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કિટો બર્ગર (Keto Burger Recipe In Gujarati)
  2. ભાખરી પીઝા (દાબેલી ફ્લેવર્ડ)
  3. ગ્રીન સાબુદાણા ખીચડી
  4. રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
  5. ફરાળી ઢોકળા (Farali dhokla recipe in Gujarati)
  1. યલો ખારેકનું જ્યુસ (Yellow Kharek Juice Recipe In Gujarati)
  2. ફરાળી બટાકા અને શીંગદાણા નુ શાક (Farali Bataka Shingdana Shak Recipe In Gujarati)
  3. રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
  4. ફરાળી બટાકા ભાજી (Farali Bataka Bhaji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15375005
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close