કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)

Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
Surat

#ff1
#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ

#ff1
#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ

વધુ વાંચો

ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)

Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
Surat

#ff1
#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ

#ff1
#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
4 વ્યક્તિ માટે
  • પૂરી માટે :-
  • ૧ કપરાજગરા નો લોટ
  • ચપટીમરી નો પાઉડર
  • થોડું હુફાળું પાણી
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ
  • બટાકા નું ફરાળી શાક માટે :-
  • ૪બાફેલા બટાકા
  • ૧સુક્વેલું લાલ મરચું
  • પાણી જરુર મુજબ (રસો બનાવવાં માટે)
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ
  • ફ્રુટ સલાડ માટે :-
  • ૧લીટર દૂધ (અમુલ ગોલ્ડ)
  • ૧વાટકો ખાંડ
  • ૩કેળાં
  • ૧સફરજન
  • ૩ચીકુ
  • ૩-૪પલાળેલી બદામ
  • થોડો ઇલાયચી પાઉડર
  • ફરાળી સાબુદાણા ખિચડી માટે :-
  • ૧ કપપલાળેલા સાબુદાણા
  • ૩બાફેલા બટાકા
  • ૨લીલાં મરચાં
  • ૧ટૂકડો આદું
  • ૨ ચમચીખાંડ
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ
  • ૧લીંબુ નો રસ
  • ૨ ચમચીશીંગ નો ભૂકો
  • થોડી ઝીણી સમારેલી કોથમીર
  • ગ્રીન શીંગ ની ચટણી
  • છાસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં લોટ લઈ તેમાં મીઠું અને મરી પાઉડર અને તેલ નું મોણ નાખી હુંફાળા પાણી થી લોટ બાંધી ને નાની નાની પૂરી બનાવી ને ગરમ તેલ માં તળીને પૂરી તૈયાર કરી લો.

  2. 2

    બટાકા ને બાફી લો.ઠંડા પડે એટલે છાલ કાઢી ને સમારી લો.એક પેન માં તેલ ગરમ કરી જીરુંનાખી ને સુક્વેલું લાલ મરચું નાખી ને બટાકા સાંતળો અને મીઠું ને લાલ મરચું નાખી ને જરૂર મુજબ પાણી નાખી ને રસા વાળું શાક બનાવી લો. તૈયાર છે ફરાળી બટાકા નું રસાવાળું શાક

  3. 3

    એક તપેલી માં દૂધ ઉકળવા મુકો. દૂધ ઉકળી જાય એટલે ખાંડ નાખી ને ફરીથી થોડી વાર માટે ઉકાળો. ગેસ પર થી ઉતારી ઠંડું પડે એટલે બધાં ફૃટ્સ સમારી ને નાખી દો અને પલાળેલી બદામ અને ઇલાયચી પાઉડર નાખી ને ઠંડુ ઠંડુ સર્વ કરો..તૈયાર છે ફૃટ્સ સલાડ

  4. 4

    સાબુદાણા ખીચડી માટે સાબુદાણા પલળી જાય અને બટાકા બફાઈ જય પછી એક પેન માં તેલ ગરમ થાય એટલે જીરું નાખી ને શીંગ નો ભુક્કો આદું મરચાં ની પેસ્ટ નાખી ને ફ્રાય કરવો ત્યારબાદ પલળી ગયેલાં સાબુદાણા ને બાફેલા બટાકા નાખી ખાંડ અને મીઠું ને લીંબુ નો રસ નાખી ને બધું મિક્સ કરી ને ફ્રાય કરી લો.કોથમીર નાખી ને સર્વ કરો..તૈયારછે સાબુદાણા ની ફરાળી ખીચડી.

  5. 5

    તૈયાર છે ફરાળી થાળી સર્વ કરો.👌🏻😋😋😋😋👍

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
પર August 11, 2021 15:31
Surat
cooking is my non other than favorite topic and I also foody
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
August 12, 2021 19:47
Delicious platter
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભાખરી પીઝા (દાબેલી ફ્લેવર્ડ)
  2. કિટો બર્ગર (Keto Burger Recipe In Gujarati)
  3. ગ્રીન સાબુદાણા ખીચડી
  4. રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
  5. ફરાળી ખીચું (Farali Khichu Recipe In Gujarati)
  1. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  2. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  3. રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
  4. જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15376934
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close