રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા મોરૈયા ને મિક્ષર માં વાટી લો.એટલે તેનો લોટ તૈયાર થઈ જશે.એક કડાઇ માં પાણી ઉકાળવા મુકો.પાણી ઉકળે એટલે તેમાં વાટેલા મરચા અને મીઠું ઉમેરૌ.ત્યારબાદ તેમાં મોરૈયા નો લોટ નાખી બરાબર હલાવો.તેમાં ગાંગડા ના પડે તેનું ધ્યાન રાખો.મોરૈયા ના લોટ નુ ખીચુ તૈયાર થશે. ખીચા ને ફરી વખત પાંચથી દસ મિનિટ સુધી વરાળથી બાફી લો. ખીચા ઉપર શીંગ તેલ નાખી સર્વ કરો
Similar Recipes
-
-
-
મોરૈયા ના લોટ ના ફરાળી દહીંવડા(farali dahivada recipe in Gujarati)
આ વાનગીમાંથી બીજી બે વાનગી પણ તૈયાર થાય છે.જે હું તમને જણાવતી જઇશ.જુદી જુદી વેરાઇટીઝ ખાવા ના શોખીન લોકો માટે આ એક ટેસ્ટી રેસિપી છે.મારા ભાઇ ની દિકરી ને આ દહીંવડા બહુજ ભાવે છે.તમે બધા પણ એકવાર જરુર બનાવજો.#સુપરશેફ2 Priti Shah -
-
-
-
-
-
શક્કરિયા નું ફરાળી શાક (Shakkariya Farali Shak Recipe In Gujarati)
#ff1# Nonfried Farali recipe Kalpana Parmar -
મોરૈયાની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
#EB#week15#ff1#coockpadindia#coockpadgujarati सोनल जयेश सुथार -
-
-
-
-
-
ફરાળી મોરીયા ની ખીચડી (Farali Moraiya Khichdi Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ચોખા ના લોટનું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
"ખીચું" ગરમ-ગરમ ખાવાની ખૂબ મજા આવે. કહેવાય છે કે ગુજરાતના પટેલ લોકો નું ખીચું ખૂબ જ સરસ બનતું હોય છે. ખીચા ને "પાપડીનો લોટ" પણ કહેવાય છે. ઘરોમાં ગરમ નાસ્તા તરીકે ખવાતા આ ખીચા એ હવે "સ્ટ્રીટ ફૂડ"માં પોતાનું સ્થાન જમાવ્યું છે.#RC2 Vibha Mahendra Champaneri -
-
-
-
ખીચું (Khichu Recipe In Gujarati)
Cooknaps.. ખીચુ..લસણ ને લીલા મરચા થી બનાવેલ ગરમાગરમ ખીચુ. Jayshree Soni -
મોરૈયા ની ફરાળી કટલેસ (Moraiya Farali Cutlet Recipe In Gujarati)
મોરૈયાની ફરાળી કટલેસ બનાવવી ખૂબ જ સહેલી છે.મહેમાન આવવાના હોય અને ફરાળી ગરમ નાસ્તો આપવો હોય તો આ કટલેસ જલ્દી બની જાય છે તેમજ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KK Vibha Mahendra Champaneri -
-
-
મોરૈયાની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
એકાદશીના ફરાળ મા ખાવા માટે આજે મેં મોરૈયા ની ફરાળી ખીચડી બનાવી. આ ખીચડી દહીં સાથે એકદમ સરસ લાગે છે. નાના મોટા બધા ને ફરાળી વાનગી તો ભાવતી જ હોય છે . મને તો ફરાળ બહુ જ ભાવે . Sonal Modha -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 #week9ખીચું એ ચોખા ના લોટ માં થી બનતી વાનગી છે જે ગરમાગરમ ખાવામાં આવે છે. આ વાનગી પચવામાં સરળ અને બનાવવામાં પણ સહેલી છે. ખૂબ સરસ લાગે 2અને નાના મોટા સૌ ને પસંદ આવે છે. Bijal Thaker -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15376964
ટિપ્પણીઓ (2)