કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

#EB
#week14
મે અહી ઘણા બધા ફેરફાર કરીને સ્પ્રીંગ રોલ બનાવ્યા છે

#EB
#week14
મે અહી ઘણા બધા ફેરફાર કરીને સ્પ્રીંગ રોલ બનાવ્યા છે

વધુ વાંચો

સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

#EB
#week14
મે અહી ઘણા બધા ફેરફાર કરીને સ્પ્રીંગ રોલ બનાવ્યા છે

#EB
#week14
મે અહી ઘણા બધા ફેરફાર કરીને સ્પ્રીંગ રોલ બનાવ્યા છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  • સ્પ્રીંગ રોલના સ્ટફિંગ માટે
  • 3પેકેટ મેગી
  • 1 નંગકેપ્સિકમ
  • 2 નંગકાંદા
  • 1કટકો કોબી
  • 1/2ટી. સ્પૂન આદુ -લસણ ની પેસ્ટ
  • 1-1/2ટી. સ્પૂન સોયા સોસ
  • 1-1/2ટી. સ્પૂન ગ્રીન ચીલી સોસ
  • 3પેકેટ મેગી મસાલો
  • 1 ટી.સ્પૂનસેઝવાન મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2ટી. સ્પૂન તેલ
  • સ્ટફિંગ પડ બનાવવા માટે
  • 1 કપઘઉંનો લોટ
  • 1/2ટી. સ્પૂન લાલ મરચું પાઉડર
  • 1/2ટી. સ્પૂન હળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2ટી. સ્પૂન તેલ
  • સેઝવાન ચટણી
  • બટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સ્પ્રીંગ રોલનું પડ બનાવવા માટે ઘઉંના લોટ મીઠું હળદર લાલ મરચું પાઉડર અને તેલ નાખી પાણી વડે બાંધી લો હવે તેમાંથી લૂઓ લઈ રોટલી વાણી કાચી પાકી શેકી લો

  2. 2

    એક તપેલીમાં પાણી લઈ તેમાં મેગી નાખી દો હવે મેગી ને ચડવા દો અત્યારે મસાલો એડ નથી કરવાનો

  3. 3

    હવે એક પેનમાં તેલ મૂકી હવે તેમાં આદુ લસણની પેસ્ટ કાંદા કેપ્સિકમ અને કોબીજ ને નાખી સાતળી લો હવે તેમાં મેગી મસાલો સેઝવાન મસાલો નાખી દો હવે તેમાં સોયા સોસ અને ગ્રીન ચીલી સોસ નાખો બધુ બરાબર મિક્સ કરી તે કરી પણ મિક્ષ કરી લો તો રેડી છે આપડું સ્ટફિંગ

    સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે રોટલી માં સેઝવાન ચટણી લગાવી તેના સ્ટફિંગ ભરી બધી સાઈડ થી પેક કરી ને રોલ બનાવી દો ને એક નોનસ્ટિક લોઢી માં તેલ મૂકી સેલો ફ્રાય કરી લો હવે તેને માયોનીઝ અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો

    સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બધા જ ખાઈ શકે એ માટે મેં અહીં મેંદો એવોર્ડ કરી ઘઉં નો યુઝ કરો છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
પર August 14, 2021 18:01
Surat
Loves to cook and eatmy passion preparing new dishes
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સ્પ્રિંગ રોલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બદામ શેક
  2. તિરંગી ઢોકળા પોપસ્ટીક (Tirangi Dhokla recipe in Gujarati)
  3. કોર્ન રવા હાંડવો (Suji Corn Handvo recipe in Gujarati)
  4. ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)
  5. રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
  1. કેસર બદામ શેક (Kesar Badam Shake Recipe In Gujarati)
  2. ગાર્લિક નાન (Garlic Nan Recipe In Gujarati)
  3. રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
  4. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15387331
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close