કેસર બદામ શેક (Kesar Badam Shake Recipe In Gujarati)

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

બદામ અને કેસર બન્ને સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. જો આ બન્ને વસ્તુઓને દૂધ સાથે લેવામાં આવે તો ફાયદો બમણો થઈ જાય છે. તો પછી આ આસાર રેસિપીથી બનાવો કેસર બદામ શેક.
#EB
#cookwellchef

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ગ્લાસદૂધ(ફુલ ક્રીમ)
  2. 10બદામ
  3. ચપટીકેસર
  4. 3ઈલાયચી(પીસેલી)
  5. 4 ચમચીખાંડ
  6. 4બરફના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બદામને 6-7 કલાક માટે દૂધમાં પલાળો.

  2. 2

    હવે બદામ વાળા દૂધમાં કેસર નાખીને ગેસ પર થોડું ગરમ કરો.

  3. 3

    ત્યારપછી મિક્સરમાં દૂધ, બદામ, કેસર અને ખાંડ નાખીને ગ્રાઈન્ડ કરો.

  4. 4

    આ મિક્ષ્ચરમાં ઈલાયચી પાઉડર નાખીને દૂધને ફ્રિજમાં ઠંડુ થવા મુકી દો.

  5. 5

    શેકને ફ્રિજમાંથી કાઝીને તેમાં આઈસ ક્યૂબ નાખો. ઈચ્છો તો બદામની કતરણથી ગાર્નિશ કરી શકો છો.

  6. 6

    ટેસ્ટી અને હેલ્ધી શેક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes