જૈન વેજ પાલક દલીયા (Jain Veg Palak Daliya Recipe In Gujarati)
Apeksha Shah(Jain Recipes) @APKs2021
#FF1
મારી ઈનોવેટીવ વાનગી છે એકદમ હેલધી.
જૈન વેજ પાલક દલીયા (Jain Veg Palak Daliya Recipe In Gujarati)
#FF1
મારી ઈનોવેટીવ વાનગી છે એકદમ હેલધી.
રાંધવાની સૂચનાઓ
- 1
ફાડા ને ધોઈ ને ૧/૨ કલાક પલાળી ને તેમા મીઠુ। અને ૧/૨ ચમચી હળદર નાખી કુકરમાં એકદમ ચઢી જાય તેવા બાફી લો.પાલક ને પાણી મા ઊકાળો તેની પેસ્ટ કરો.
- 2
હવે એક પેન મા તેલ ગરમ મુકી તેમા જીરુ અને હીંગ ઊમેરો. હવે તેમા પાલક પયુરી નાખી બધા શાકભાજી નાખી ૧૦ મીનીટ ચઢવા દો. હવે તેમા બાફેલા દલીયા ઊમેરો. બધા મસાલા ઊમેરી સરસ બધુ મીક્ષ કરો.
- 3
- 4
તો તૈયાર છે વેજ પાલક દલીયા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15387645















ટિપ્પણીઓ (11)