તિરંગા પાસ્તા (Tiranga Pasta Recipe In Gujarati)

#Cookpadindia
#Cookpadgujrati
#TricolorPasta
#TirangaPasta
#IndependenceDaySpecial
.(Tricolor Pasta).🇮🇳🇮🇳
15 ઓગ્સ્ટ 1947નાં રોજ થી ઇતિહાસમાં આ સૌથી સુંદર દિવસ કહેવાય છે. ભારત દેશને બ્રિટશ શાસનથી આઝાદી મળ્યાં બાદ આ દિવસ આપણે ક્યારે પણ વિસરી નહી શકીએ. આ આઝાદી આપણા દેશના ફ્રીડમ ફાઈટરૅસની તપસ્યા અને બલીદાન થી મળી છે.
આજની આ વાનગી ભારત દેશની 75 વર્ષગાંઠ પર અર્પિત કરીએ. 🇮🇳🙏જ્ય હીંદ 🇮🇳🙏.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં જરુર મુજબ પાણી બોઈલ કરો. બોઈલ થાય ત્યારે તેમાં 1ચમચી તેલ,સ્વાદ અનુસાર મીઠું નાંખી પાસ્તા મિક્સ કરી લેવાં.2 થી 3 વાર બોઈલ કરો. પાસ્તા સોફ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.
નેટ માં બોઈલ પાસ્તા લેવાં. જેથી બોઈલ વોટર નિકળી જાય અને ઉપરથી ઠંડ પાણી નાખી દેવું. - 2
વ્હાઈટ સોસ ⬇️એક પેનમાં 2 થી 3ચમચી બટ્ટર ગરમ થાય એટલે 2ચમચી મેંદો ઉમેરી દો અને લાઈટ ગોલ્ડન રંગ થઇ જાય ત્યારે દૂધ મિક્સ કરી તરત જ હલાવવું.હવે જરુર મુજબ ચીઝ ખમણી ને નાંખવું અને મરી પાઉડર અધકચરો ભૂકો, હર્બસ,સ્વાદ અનુસાર મીઠું નાંખી બધું બરાબર હલાવી લેવું. વ્હાઈટ સોસ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.
- 3
ઓરેન્જ સોસ ⬇️
વ્હાઈટ સોસમાં ઓરેન્જ ગાજર ખમણી ને નાંખવું. - 4
ગ્રીન સોસ ⬇️
પાલકનાં પાન બારીક સમારી લેવાં.અને ધોઇને સાફ કરી લેવાં. ત્યાર બાદ મિક્સર બાઊલમાં પાલકનાં પાન,અદ્ર્ક, લીલાં મરચાં,જીરું મિક્સ કરી બારીક પેસ્ટ રેડી કરવી.
એક પેનમાં 2 ચમચી તેલ અથવા બટ્ટર ગરમ કરી પાલક ની પેસ્ટ 1 થી 2 મિનીટ ધીમા તાપે સાંતડવી. ત્યાર બાદ ગૅસ બંધ કરી દો. - 5
હવે આપણા તિરંગા સોસ બનીને રેડી થઇ ગયા છે.
3 સોસ અલગ અલગ બાઊલમાં લઈ લો. તેમાં જરુર મુજબ પાસ્તા મિક્સ કરી લેવા.
આ મુજબ તિરંગા પાસ્તા બનીને રેડી થઇ ગયા છે. ગરમા ગરમ પાસ્તા સર્વ કરો. - 6
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (30)