સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)

સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ચાર ચમચી તેલ નાખી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી આદુ, મરચા, લસણની પેસ્ટ નાખી હલાવો તેમાં ડુંગળી સાંતળો પછી તેમાં ગાજર, કોબી, કેપ્સીકમ નાખી હલાવો
- 2
એક મીનીટ પછી તેમાં બાફેલી નુડલ્સ નાખી ઉપર મુજબ ના સોસ નાખો ત્યારબાદ જરૂર મુજબ મીઠું નાખી હલાવો એક ચમચી વિનેગર નાખી હલાવી લો હવે ગેસ બંધ કરી દો અને ઠંડુ થવા દો
- 3
એક બાઉલમાં મેંદો લઇ તેમાં મીઠું અને તેલ નાખી હલાવી લોટ બાંધો લુવા કરી વાળી કાચી પાકી રોટલી સેકો રોટલી નું એક પળ લઇ વચ્ચે નુડલ્સ નું પૂરણ ભરી આજુ બાજુ માં લઇ લગાડી બને બાજુ ની સાઈડ બંધ કરી રોલ વાળી ચોટાડી દો
- 4
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં આ રોલ ધીમા તાપે તળી લો
- 5
રોલને કટ કરી લો તો તૈયાર છે સ્વાદિષ્ટ સ્પ્રિંગ રોલ તે સોસ ચટણી સાથે સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek14 Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્પ્રિંગ રોલ.(spring roll Recipe in Gujarati)
નુડલ્સ એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને મોટા ને બધાને ફેવરીટ હોય છે પણ એ નૂડલ્સ ના મેં સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે મારા ઘરમાં મારા સાસુ અને મારા બાળકોને ખૂબ પસંદ છે.. Payal Desai -
-
વેજ ક્રિસપી સ્પ્રિંગ રોલ (Veg. Crispy Spring Roll Recipe In Gujarati)
#EB#Cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
#GA4#Week3બોવાજ ટેસ્ટી લાગે છે Dilasha Hitesh Gohel -
-
More Recipes
ટિપ્પણીઓ