ઓરેન્જ કેરેટ જ્યૂસ (Orange Carrot Juice Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
ઓરેન્જ કેરેટ મોર્નિંગ જ્યૂસ.🍊🥕🍹
ઓરેન્જ કેરેટ જ્યૂસ (Orange Carrot Juice Recipe In Gujarati)
ઓરેન્જ કેરેટ મોર્નિંગ જ્યૂસ.🍊🥕🍹
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરેટ અને ઓરેન્જ ને ધોઈ
ને કટ કરી લો - 2
પછી મિક્સર જાર માં ઉમેરી ક્રશ કરી લો પાણી ઉમેરી ને.પછી ગરની થી ગાળી લો.પછી સર્વ કરો ગ્લાસ માં
તૈયાર છે ઓરેન્જ કેરેટ મોર્નિંગ જ્યૂસ. તમે સંચળ નાખવા માંગો તો નાખી શકો.અમે આ જ્યૂસ મોર્નિંગ માં પીએ છે એટલે કંઇ જ ખાંડ,લીંબુ,કે સંચળ નાખતા નથી કેમકે વજન ઉતારવા માટે પીએ છે એટલે. - 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15390441











ટિપ્પણીઓ (23)