રાંધવાની સૂચનાઓ
- 1
પેલા દૂધી ને ધોઈ ખમણી નાખો
- 2
પછી હાથ થી પણી નીતરી લેવુ પછી ઘી મા સાતળી દૂધ મા ઉકાળી લેવું
- 3
દૂધ બરાબર ઉકળે એટલે ને દૂધ બધુ બળી જાય પછી તેની અંદર ખાંડ અને મિલ્ક પાઉડર નાખી હલવતા રેવા નૂ જેથી ચોટે નય એક દમ ઘટુ થાય એટલે તેની અંદર ઈલાયચી પાઉડર નાખો
- 4
પછી ગેસ બંધ કરી એક ડીશ મા કાઢી કાજુ બદામ ની કત રણ નાખી ગર્નીસ કરો તૈયાર છે એકદમ ટેસ્ટી દૂધી નો હલવો
Similar Recipes
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
ફરાળી દુધીનો હલવો (Farali Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#WEEK21#bottle_guard Colours of Food by Heena Nayak -
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દૂધી હલવો એ દૂધી નો ઉપયોગ કરી બનતી એક હેલ્ધી રેસીપી છે. નાના થી લઈને મોટા બધાને પસંદ આવતી આ રેસીપી ની રીત જોઈ લઈએ. #GA4 #Week6 Jyoti Joshi -
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GCR#cookpadgujrati ઉપવાસ માં આપણે હલવો ખાઈએ છીએ. ઘણા પ્રકાર ના હલવા બને છે. અહીં મેં દૂધી નો ખુબ સરળ રીતે હલવો બનાવ્યો છે. જે આપને ગમશે. 😍😍 Asha Galiyal -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#CDY Children's Day Recipe Challengeઆજે દેવ ઉઠી અગિયારસ એટલે તુલસી વિવાહ નો દિવસ હોવાથી પ્રસાદમાં ધરાવવા દૂધીનો હલવો બનાવ્યો છે. બાળપણથી દૂધીનો અને ગાજરનો હલવો મારો પ્રિય અને બાળકોને પણ ખૂબ ભાવે. Dr. Pushpa Dixit -
યલો ખારેક નો હલવો (Yellow Kharek Halwa Recipe In Gujarati)
#ff1#non fried Jain recipe Jayshree G Doshi -
-
-
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે .દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે .દૂધી ની તાસીર ઠંડી હોય છે .આમ તો ઘણા લોકો દૂધી નું શાક બનાવે છે પણ ઘણા ને ભાવતું નથી .એટલે દૂધી નો જ્યુસ બનાવવા માં આવે છે કા તો હલવો , થેપલા બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15390604
ટિપ્પણીઓ (6)