ક્રિસ્પી સૂરણ નું શાક (Crispy Suran Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૂરણને છોલીને તેના ટુકડા કરી મીઠામાં રગદોળી દેવા પછી તેને કૂકરમાં એક વ્હીસલ વગાડી દેવી
- 2
હવે એક ડીશમાં આરા લોટ મીઠું મરચું ખાંડ અને તેલ મિક્સ કરી મિશ્રણ બનાવો સુરણ માંથી પાણી નિતારી ઉપર બનાવેલા મસાલા માં રગદોળી દેવા
- 3
હવે એક પેનમાં ૨ થી ૩ ચમચી તેલ મૂકી સુર અને ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળી લેવા
- 4
તો તૈયાર છે ક્રિસ્પી સૂરણનું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15398089




ટિપ્પણીઓ (2)