બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)

Hansa Ramani @cook_17658463
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં બ્રોકોલી અને મીઠું નાખી પાણી ઉમેરો બ્રોકોલી પાકે ત્યાં સુધી ઉકાળવું. તેને ઠંડું થવા દેવું તેની મિક્સરમાં નાખી પેસ્ટ કરવી.
- 2
એક પેન માં ઘી ગરમ કરી પછી એમાં લસણ ના બારીક કરેલા કટકા નાખો અને થોડું ફ્રાય કરી. ત્યાર બાદ એમાં બ્રોકોલી ની પેસ્ટ નાખો.
- 3
સ્વાદ અનુસાર મીઠું મરી નાખો. તૈયાર છે બ્રોકોલી સૂપ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15404894



ટિપ્પણીઓ (2)