કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati)

Sonal Doshi
Sonal Doshi @sonal2021
Baroda

#EB
#Week15

#EB
#Week15

વધુ વાંચો

મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati)

Sonal Doshi
Sonal Doshi @sonal2021
Baroda

#EB
#Week15

#EB
#Week15

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 વાડકીમોરયો
  • 1/2 વાટકી દહીં
  • સ્વાદ મુજબ સિંધવ
  • ચપટીખારો
  • 2 ચમચીસાબુદાણા
  • 1 ચમચીમરી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકી મોરયો અને બે ચમચી સાબુદાણા લઇ તેને મિક્સરમાં ક્રશ કરી લેવી પછી તેમાં દહીં ઉમેરી ફરીથી ક્રશ કરી લેવું

  2. 2

    હવે આ ખીરામાં જોઈતા પ્રમાણમાં પાણી રેડી ઈડલી જેવું ખીરું બનાવી તેને દસથી પંદર મિનિટ આરામ આપવો

  3. 3

    હવે એક ઢોકળીયામાં પાણી રેડી ગેસ ઉપર ગરમ કરવા મૂકો અને ઈડલી ની થાળી ને તેલ ચોપડી તેને પણ ગરમ કરવા મૂકો હવે ખીરામાં સિંધવ અને ખારો નાખી બરોબર હલાવી ઈડલીના સ્ટેન્ડમાં રેડી એમાં મરી પાઉડર ભભરાવીદસથી પંદર મિનિટ ધીમા તાપે ચડવા દો તો તૈયાર છે મોરીયા ની ઈડલી ઠંડી પડે એટલે એને કાઢી લો

    મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Doshi
Sonal Doshi @sonal2021
પર August 19, 2021 10:42
Baroda
મને નવી વાનગીઓ બનાવવાનું ગમે છે અને મારા સાસુ અને મારી મમ્મીનું સજેશન લઈ જૂની વાનગીઓમાં ફેરફાર કરી નવી વાનગી બનાવું છું અને કુકપેડ પર પણ નવી ઘણી બધી વાનગી શીખવા મળે છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોરૈયો ઈડલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચણા ની દાળ મસાલા (Chana Dal Masala Recipe In Gujarati)
  2. સુરણ ની ફરાળી ખીચડી (Suran Farali Khihdi Recipe In Gujarati)
  3. રાજગરા આલુ સેવ (Rajgira Aloo Sev Recipe In Gujarati)
  4. મોરૈયા ના થેપલા (Moraiya Thepla Recipe In Gujarati)
  5. બફવડા (Buff Vada Recipe In Gujarati)
  1. બ્રાઉની શેક (Brownie Shake Recipe In Gujarati)
  2. બટાકા ની પેટીસ (Bataka Pattice Recipe In Gujarati)
  3. રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
  4. રીંગણ ની મઠરી (Ringan Mathri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15405053
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close