બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બદામને દૂધમાં પલાળી તેની છાલ કાઢીને મિક્સર માં દૂધ સાથે પેસ્ટ કરી લેવી.
- 2
સૌપ્રથમ દૂધને પેનમાં ગરમ કરવા મૂકવું પછી તેમાં કેસર અને ઇલાયચી નો ભૂકો નાખવો.
- 3
પછી ઘટ્ટ થાય ત્યાં સુધી ઊકળવા દેવું પછી તેમાં મિલ્ક પાઉડર અને ઠંડા દૂધમાં હલાવી દૂધ સાથે ઉકાળવું.
- 4
પછી તેમાં ખાંડ અને બદામની પેસ્ટ નાંખી પાંચથી દસ મિનિટ ઊકળવા દેવું પછી ફ્રીઝમાં ઠંડું કરવા મૂકવું
- 5
ઠંડુ થઈ ગયા પછી બદામની કતરણ ઉપરથી નાખી સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15412459




ટિપ્પણીઓ (4)