મલાઈ મેસુબ (Malai Mesub Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨ (૧/૨ કપ)દુધની મલાઈ
  2. ૩/૪ કપ ખાંડ
  3. ૧ ટી સ્પૂનઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એલ્યુમિનિયમની કડાઈમાં દૂધની મલાઈ લેવી પછી તેમાં ખાંડ અને ઇલાયચી પાઉડર નાખી મીડીયમ તાપે સતત હલાવતા રહેવું.

  2. 2

    ત્યાર પછી તેમાં ઉભરો આવે અને ઘી છુટું પડશે પછી તેમાં જારી પડવા લાગે ત્યારે તરત જ ઘી થી ગ્રીસ કરેલી ડીશ માં પાથરી દેવું પછી ઠંડુ થાય પછી પીસ કરી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર

Similar Recipes