ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)

#EB
#ff2
#THEME15
#WEEK15
શ્રાવણ મહિનો એટલે મહાદેવ ની પૂજા અર્ચના ને સાથે ફરાળી અવનવી વાનગીઓ બધાં ને ત્યાં બનતી હોય.
□આ વખતે કૂકપેડ તરફ થી જ થીમ આપી હતી તેમાં ને શ્રાવણ માસ,ચાતુર્માસ ને જૈન રેસીપી ચેલેન્જ માં ફરાળી ફ્રાઈડ રેસીપી મુકવાની છે...એટલે મેં આ બનાવવા નો પ્રયત્ન કર્યો છે..આશા રાખું છું કે આપ સહુને ગમશે.
□ બફવડા નું એક ઘટક બટાકા ની વાત કરું તો,બટાકા માં કેલેરી ઓછી હોય,વડી તેમાં આર્યન,પ્રોટીન,કેરોટીન ને વિટામીન સી જેવા પોષક તત્વો રહેલા હોય છે.
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#EB
#ff2
#THEME15
#WEEK15
શ્રાવણ મહિનો એટલે મહાદેવ ની પૂજા અર્ચના ને સાથે ફરાળી અવનવી વાનગીઓ બધાં ને ત્યાં બનતી હોય.
□આ વખતે કૂકપેડ તરફ થી જ થીમ આપી હતી તેમાં ને શ્રાવણ માસ,ચાતુર્માસ ને જૈન રેસીપી ચેલેન્જ માં ફરાળી ફ્રાઈડ રેસીપી મુકવાની છે...એટલે મેં આ બનાવવા નો પ્રયત્ન કર્યો છે..આશા રાખું છું કે આપ સહુને ગમશે.
□ બફવડા નું એક ઘટક બટાકા ની વાત કરું તો,બટાકા માં કેલેરી ઓછી હોય,વડી તેમાં આર્યન,પ્રોટીન,કેરોટીન ને વિટામીન સી જેવા પોષક તત્વો રહેલા હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને કુકરમાં નીચે પાણી ને ઉપર કાંણા વાળી ડીશ માં બટાકા ને મુકી ને બાફી, ઠંડા કરી છાલ કાઢી ને ફ્રિજ માં ૧|૨ કલાક રાખો.
- 2
કોથમીર,લીલાં મરચાં,આદુ,લીમડાનાં પાન ને લીંબુ ને ધોઈ ને કાપી દરદરુ પીસી લો ને લીંબુ નો રસ કાઢી રાખો.
- 3
કાજુ ને દ્રાક્ષ ને ધોઈ ને કટકા કરી લો.
- 4
બટાકા નું સ્ટફિંગ :
- 5
હવે,બટાકા ને ફ્રિજ માં થી કાઢી ૫ મિનિટ ઓરડા ના તાપમાને લાવી ને ખમણી થી ખમણ કરી લો,પછી તેમાં ખાંડ, આદુ-મરચાં ની પેસ્ટ,તલ,લીમડાનાં પાન, કાજુ- દ્રાક્ષ ના કટકા,કોથમીર,સ્વાદ મુજબ સિંધાલૂણ,મરી પાઉડર ને લીંબુ નો રસ ઉમેરી ને સરસ બધું જ ભેળવી લો અને તેમાં થી નાના મારબલ આકાર ના ગોળા વાળી લો.
- 6
- 7
ઉપર નું પડ(કોટીંગ) :
- 8
હવે,બીજા ૨ નંગ બાફેલા બટાકા ના ખમણ માં શિંગોડા નો લોટ ને ચપટી મીઠું ઉમેરી ને સરસ કણક બનાવી લો અને તેમાં થી બટાકા ના બોલ થી સહેજ મોટા ગોળા વાળી લો.
- 9
હવે,બટાકા-શિંગોડા નો ગોળા
લઈ,હથેળીમાં તેલ લગાવીને સરસ પૂરી જેવડી હળવેકથી થેપી ને વચ્ચે બટાકા નો મસાલા વાળો ગોળો મુકી ને ચારેબાજુ થી બંધ કરી લો,આ રીતે બધા બફ વડા તૈયાર કરી લો. - 10
ત્યારબાદ,કઢાઈમાં તેલ ગરમ કરો,ને બનાવી ને રાખેલ બફ વડા ના ગોળા ને ટપકીર ના લોટ માં રગદોળી ને સરસ તળી લો.
- 11
તૈયાર છે...ગરમાગરમ ફરાળી બફવડા....તેને લીલી ચટણી કે સૉસ સાથે મોજ થી આરોગો.
- 12
નોંધ - બફવડા ને તપકીર માં ન રગદોળી ને સીધાં પણ તળી લેશો તો પણ સરસ થાય અને તપકીર માં રગદોળી ને પણ કરી શકાય.
- 13
જો ફરાળ માં આમાં થી તમે જે ન ખાતા હોવ તેને ઉમેરવું નહીં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી બફવડા
#indiaરેસીપી:-14ફરાળી બફવડા ગરમાગરમ ખાવાની ખૂબ મજા આવે છે.. શ્રાવણ માસમાં આ ફરાળી બફવડા જરુર થી બનાવજો.એમાય લાલ મીઠી ચટણી માં રાજકોટ ની તીખી ચટણી મિક્સ કરી ને મોજ માણો.. Sunita Vaghela -
બફવડા
#EB#Week15#cookpadindia#cookpadgujaratiશ્રાવણ મહિનો એટલે વ્રત અને ઉપવાસનો મહિનો. તેમા બટાકાનો વધારે ઉપયોગ થાય. કેમકે બટાકા એ બધા જ શાકમાં અને ફરાળી વાનગી માં સૌથી પ્રખ્યાત. તેમજ દરેક ના ઘરમાં બટાકા હોય જ. બટાકા ફરાળમાં ચાલે અને કોઇપણ સબ્જીમાં પણ ભળી જાય. આજે મે બટાકા નો use કરીને બફવડા બનાવ્યા. ખુબ જ સરસ બન્યા!!!! Ranjan Kacha -
ફરાળી પેટીસ / ફરાળી બફવડા
ફરાળી પેટીસ - ફરાળી બફવડા#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeફરાળી પેટીસ - ફરાળી બફવડા -- અમારા કચ્છ માં અને મુંબઈ માં પણ , બટાકા ના માવા માં ફરાળી સ્ટફીંગ ભરીને , તપકીર માં રગદોળી ને તળી ને તૈયાર થતી આ વાનગી ને ફરાળી પેટીસ કહેવાય છે. આજે શ્રાવણ માસ નાં છેલ્લા સોમવારે આ રેસીપી શેયર કરી છે. આ સ્ટફીંગ ફ્રીઝર માં એરટાઈટ કંન્ટેનર માં ભરી સ્ટોર કરી શકાય છે. Manisha Sampat -
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#FRશિવરાત્રી પર સાજે ડીનર માં ગરમાગરમ ફરાળી બફવડા મોળા દહીં સાથે ખાવા ની ખુબ જ મજા આવે છે Pinal Patel -
રાજગરા દૂધી ના ફરાળી થેપલા (Rajgira Dudhi Farali Thepla Recipe In Gujarati)
#EB#ff2 શ્રાવણ મહિનો એટલે મહાદેવ ની પૂજા - અર્ચના કરવાનું મહત્વ,મોટાં ભાગનાં ઉપવાસ કે એકટણાં કરતાં હોય એટલે જાતજાતની ફરાળી વાનગી બને ..આજે અગિયારસ હોવાથી રાજગરા-દૂધી ના થેપલા બનાવ્યાં,બહું જ મસ્ત થયા ...તમે પણ મારી રેસીપી થી બનાવજો... Krishna Dholakia -
ફરાળી પુરણ પોળી (Farali Puranpoli Recipe In Gujarati)
#ff3#શ્રાવણ શ્રાવણ મહિનો એટલે મહાદેવ ની પૂજા અર્ચના ને સાથે અવનવી ફરાળી વાનગીઓ બધાં ને ત્યાં બનતી હોય છે.□ આ જે શ્રાવણ વદ આઠમ છે ને શ્રી કૃષ્ણ ભગવાન નો જન્મ દિવસ, દરેક આઠમ અમારે ત્યાં ઉપવાસ કરે અને ફરાળી વાનગી બનાવી કાનાજી ને પ્રસાદ ધરાવી ને બધા ઈ પ્રસાદ આરોગે.□ આજે અમારે ત્યાં ફરાળી મીઠી વાનગી માં 'ફરાળી પુરણ પોળી' બનાવી તો મને થયું હું આ મારી રેસીપી કૂકપેડ માં મુકું,તમને ચોકકસ ગમશે. Krishna Dholakia -
સામા ની ફરાળી ઈડલી ને ચટણી (Sama Farali Idli Chutney Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગી બનાવવાની મજા આવે છે.□ કૂકપેડ તરફથી આ અઠવાડિયા માં સામા માં થી બનતી ફરાળી વાનગી બનાવવાની છે.□ મેં સામો (મોરૈયા) માં થી પ્લેટ ઈડલી બનાવી છે...સાથે મજેદાર ફરાળી ચટણી તૈયાર કરી છે... તો તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
-
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
કાચા કેળા ના બનાવ્યા છે સાત્ત્વિક ફરાળી છે જૈન પણ આ બનાવી શકે. સાત્ત્વિક ફરાળી બફવડા#GA4#banana Bindi Shah -
ફરાળી ફજેતો અને સામો (Farali Fajeto Samo Recipe In Gujarati)
#EB#AsahiKaseiIndiaવિસરાતી જતી ગુજરાતી વાનગી: ફરાળી ફજેતો જેને કેરી ની કઢી કે આમરસ કઢી તરીકે ઓળખાય છે.તે ઑઈલ લેસ વાનગી તરીકે મેં આજે ઉનાળાની ઋતુ ના અનુસંધાનમાં બનાવી ને મુકી છે.ફજેતા ની સાથે સાદો બાફેલો સામો એક બપોરે આરોગી શકાય તેવી ડીશ બનાવી છે. Krishna Dholakia -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#FFC2 ઉપવાસ એકટાણા માં બેસ્ટ ફરાળી પેટીસ સ્વાદ માં પણ લાજવાબ બને છે . Varsha Dave -
રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati)
અગિયારસ નિમિત્તે મેં રજવાડી ફરાળી પેટીસ બનાવી હતી જેને બફવડા પણ કહેવામાં આવે છે. સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બને છે.#માઇઇબુક #માઇઇબુક#myebookpost9 #માયઈબૂકપોસ્ટ9#upwas #ઉપવાસ Nidhi Desai -
રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati)
અગિયારસ નિમિત્તે મેં રજવાડી ફરાળી પેટીસ બનાવી હતી જેને બફવડા પણ કહેવામાં આવે છે. સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બને છે.#માઇઇબુક ##myebookpost7 #માયઈબૂકપોસ્ટ7#weekmeal3 #વીકમિલ3#weekmeal3post2 #વીકમિલ3પોસ્ટ2 Nidhi Shivang Desai -
શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાક (Shingdana Bataka Farali Shak Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપીશ્રાવણ માસ એકાદશી સ્પેશિયલ#SJR : શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાકઉપવાસ માં આ ફરાળી શાક અને દહીં સાથે તરેલા મરચાં હોય એટલે બીજા કશા ની જરૂર ન પડે. તો આજે મેં ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#EB#week15#ff2#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
ફરાળી સ્ટફડ પરાઠા (Farali Stuffed Paratha Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી જન્માષ્ટમી....ઉપવાસ....બાળકો ને આમ તો બધાં ને પ્રિય ફરાળી પરાઠા....રાજગરા ના લોટ અને બટાકા નું પૂરણ ભરી બનાવ્યાં છે.... Krishna Dholakia -
ફરાળી થાલીપીઠ (Farali Thalipeeth Recipe In Gujarati)
#SJR#cookpadgujarati#cookpadindia#ફરાળી શ્રાવણ મહિનો એટલે ઉપવાસ નો મહિનો અને તેમાં અલગ અલગ ફરાળી વાનગી બનતી હોય છે.પેહલા અલગ અલગ વાનગી ઓછી બનતી હતી પણ હવે બધું બનતું થયું છે.આને મેં બટાકા અને સાબુદાણા ના ઉપયોગ કરી થાલીપીઠ બનાવી જે ટેસ્ટ માં સરસ છે. Alpa Pandya -
બફવડા (Buffvada Recipe in Gujarati)
#trend2#week2#post3#બફવડા ( Buffvada Recipe in Gujarati ) આ બફવડા એ ફરાળી સનેકસ છે. અત્યારે હવે થોડા દિવસ માં જ નવરાત્રી મહોત્સવ ની શરુઆત થઈ જશે. તો જે લોકો માતાજી ની ઉપાસના કરે છે એ લોકો માતાજી ની ભક્તિ માટે એક ટાણું કરતા હોય છે તો બફવડા સ્નેકસ થી શરીર માં થોડી સ્ફૂર્તિ રહે છે. મે આ બફવડા માં શિંગોડા નો લોટ અને આરાલોટ નો ઉપયોગ કર્યો છે. ને તેનું બેટર બનાવી ને મેં આ બફવડા બનાવ્યા છે. નવું ટ્રાય કર્યું છે. પરંતુ આ બફવડા એકદમ delicious બન્યા હતા. Daxa Parmar -
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati#bufwada#faraliફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા) Keshma Raichura -
-
ફરાળી બફ વડા (Farali Buff Vada Recipe In Gujarati)
#EB#ff1Week 15ફરાળી બફવડા ને ફરાળી કચોરી પણ કહેવામાં આવે છે. તે ખાવાના ખૂબ સ્વાદિષ્ટ લાગે છેઅમારા ઘરે અગિયારસ ,શ્રાવણ મહિનામાં ફરાળ વખતે આ વડા બનાવમાં આવે છે.વડા બનાવા માટે બાફેક બટાકા માં તપકીર નો લોટ ,મીઠું નાખી બહાર નું પડ ત્યાર કરવામાં આવે છે. તેનાં સ્ટફિંગ માટે ,શીંગ નો ભુકો, તલ, લીલા ટોપરાનું ખમણ,લીલા મરચા,લીલાં ધાણા,મરી પાઉડર, લીંબુ, ખાંડ, કિસમિસ, કાજુ,સ્વાદ અનુસાર મીઠું નાખી બફાવડા બનાવા માં આવે છે.વડા ને ગોળ આબલી ની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Archana Parmar -
-
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
#FRફરાળી બફવડા આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે.. Sudha Banjara Vasani -
ફરાળી મેંદુ વડા વિથ ફરાળી ચટણી(farali menduvada recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળીવાનગીસાવન મહિનો ચાલે છે. લોકો ને ફરાળ માં પણ નવીનતા જોઈએ છે. તો પ્રસ્તુત છે ફરાળી મેંદુ વડા સાથે ફરાળી ચટણી. સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ માં ભોજન ના અંતે લોકો ફિલ્ટર કોફી પીવે છે. તો મેંદુ વડા અને ચટણી સાથે માણો ફિલ્ટર કોફી ની ચુસ્કી. Vaibhavi Boghawala -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ પેટીસ ઘરે પણ બહાર જેવી જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરસ બને છે. ફરાળ માં બનાવી શકાય છે. Nita Dave -
(ખજુર કાજુ કપ કેક)(khajur kaju cup cake recipe in gujarati)
#ઉપવાસ#માઇઇબુક#પોસ્ટ_૨૮આ મારી પોતાની રેસીપી છે.ફરાળી માં તો ઘણી બધી વાનગી છે અને બધી જ એટલી સ્વાદિષ્ટ હોય છે. મેં પણ એક ફરાળી વાનગી બનાવી છે જે તમે શ્રાવણ માસમાં, અગિરસમાં,બનાવીને આનંદ માણી શકો છો.કોઈ પણ સોડા કે બેકિંગ પાઉડર વગરની છે એટલે ઉપવાસમાં ચોક્કસ ખાઈ શકાય. Khyati's Kitchen -
ફરાળી બફવડા (Farali BuffVada Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#buffvada#faralipatis#fastspecialઉપવાસ હોય ત્યારે સાબુદાણાની ખીચડી, બટેટાની સૂકી ભાજીની સાથે બફવડા તરત જ યાદ આવે છે. બફવડા જે સામાન્ય પેટીસ કરતા થોડા અલગ અને વધુ સ્વાદિષ્ટ હોય છે. આ બફવડાને નાસ્તા, સ્ટાર્ટર તરીકે અથવા સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરી શકો છો. Mamta Pandya -
બફવડા (Buff Vada Recipe In Gujarati)
શ્રાવણ માસનો સોમવાર એટલે સાંજે ડિનરમાં ફરાળમાં બફવડા બનાવ્યા. સાબુદાણા વડા ઘણી વાર બનાવું પણ બફવડા કે પેટીસ તૈયાર લાવીએ પણ કુકપેડની ચેલેન્જ અને નવું કઈક બનાવવાની ઈચ્છા.. પરિણામ જોઈ લો.. મસ્ત બન્યા છે. જરૂરથી ટ્રાય કરજો. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (2)