ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990

ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ બાફેલા બટાકા
  2. ૧/૨ કપતપકીર
  3. સિધાલુ મીઠું સ્વાદ અનુસાર
  4. સ્ટફિંગ માટે
  5. 3 ટેબલસ્પૂનકોપરાનું ખમણ
  6. 3 tbspમગફળીનો ભૂકો
  7. 1 ટેબલસ્પૂનલીલા મરચાની પેસ્ટ
  8. 3 ટેબલ સ્પૂનકોથમીર
  9. લીંબુનો રસ
  10. 2 ટેબલસ્પૂનબૂરું ખાંડ
  11. 2 ટેબલસ્પૂનબટેટાનો માવો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફી લેવા પછી ખમણી માં બટેટાનું ખમણ કરી લેવું તેમાં મીઠું તેમજ તપકીર નાખવી.

  2. 2

    સ્ટફિંગ માટે

    સૌપ્રથમ એક બાઉલમાં ટોપરાનું ખમણ, મગફળીનો ભૂકો,મરચાની પેસ્ટ,લીંબુનો રસ તેમાં દળેલી ખાંડ અને બટેટાનો માવો નાખી બધું મિક્સ કરવું.

  3. 3

    પછી સ્ટફિંગ ની નાની નાની ગોળીઓ વાળી લેવી

  4. 4

    ત્યારબાદ ઉપર બનાવેલ બટેટાના માવા માથી મીડીયમ ગોળા વાળી થેપલી કરી તેમાં સ્ટફીગ ની ગોળી મૂકી વાળી લેવું પછી મીડીયમ તાપે પેટીસ ને તળી લેવી.

  5. 5

    ફરાળી પેટીસ ને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર

Similar Recipes