રાંધવાની સૂચનાઓ
- 1
એક કૂકરમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરૂનો વઘાર કરો. પછી તેમાં વટાણા એડ કરો. વટાણા સેજ તતડે એટલે તેમાં બટાકું એડ કરો.
- 2
હવે તેમાં મીઠું હળદર લાલ મરચું ધાણાજીરુ ગરમ મસાલો બધું એડ કરી બરાબર મિક્સ કરો. હવે થોડું પાણી એડ કરો. બે મિનીટ પછી બધું બરાબર મિક્સ કરી લો.
- 3
હવે કુકર નું ઢાંકણ ઢાંકી લો. ચારથી પાંચ સીટી વાગે એટલે ગેસ બંધ કરી દો. હવે સર્વિંગ પ્લેટમાં લઈ ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15416768




ટિપ્પણીઓ