બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા ને બાફીને બ્લેન્ડર થી ક્રશ કરી ગ્રેવી ગાળી નાખો મોટા કાણા વારી જરીમાં
- 2
હવે 2 ચમચી તેલ મૂકી તજ લવિંગ નાખી સમારેલી ડુંગળી તેલમાં પકાવો પછી કેપ્સીકમ નાખી પકવડ્યો
- 3
પકાવીને એમાં ગ્રેવી નાખી ચટણી મીઠું હરદર્ ખાંડ નાખી હલાવો બાઉલમાં કોનફ્લોર 2 ચમચી નાખી પાણીમાં ઓગાળી ધીમે ધીમે નાખી હલાવો
- 4
બરાબર મિક્સ કરી ઉકાળી ઉતારી લયો
- 5
ઠંડી થાય પછી બ્રેડ ઉપર લગાવી ઉપર ચીઝ ખમણી ને નાખો ઉપર ઓરીગનો ચીલી ફ્લેક્સ નાખી ઓવન માં મૂકી પકાવો કડક થાય ત્યાં સુધી
- 6
To ત્યાર છે બ્રેડ પીઝા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15428166











ટિપ્પણીઓ (6)