શકકરપારા (Shakkarpara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં દૂધ, ખાંડ મિક્સ કરવું. તેમાં ઘી મિક્સ કરવું.
- 2
એક કથરોટ માં મેંદા નો લોટ લઇ તેમાં દૂધ,ખાંડ, ઘી વાળા મિશ્રણ થી લોટ બાંધવો.
- 3
પછી તેને સેજ જાડૂ વણી લેવું.તેમાં શકકર પારા જેવા કાપા પાડી લેવા.
- 4
એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેમાં કાપા કરેલ શકકર પારા ના ટૂકડા ને તળી લો.
- 5
તૈયાર થયેલ શકકર પારા સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15435444




ટિપ્પણીઓ (2)