કલરફૂલ કોકોનટ (Colorful Coconut

Bela Doshi
Bela Doshi @cook_27660230

કોકોનટ મા થી બનતી રંગીન મિઠાઈ છે.

#cookpadindia #cookpadgujarati #sweet #colorcoconut #CR #prashad

કલરફૂલ કોકોનટ (Colorful Coconut

કોકોનટ મા થી બનતી રંગીન મિઠાઈ છે.

#cookpadindia #cookpadgujarati #sweet #colorcoconut #CR #prashad

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બઘા માટે
  1. 1 વાડકીકોપરાનું છીણ
  2. 1 વાડકીદુધ
  3. 1/2 વાટકી ખાંડ
  4. ચપટીલાલ કલર
  5. ચપટીલીલો કલર
  6. ચપટીઓરેન્જ કલર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પેન માં દુધ ને ઉકાળો, દુધ બરાબર ઊકળે એટલે ખાંડ ઉમેરો બરાબર મિક્સ કરો

  2. 2

    હવે તેમાં કોપરાનું છીણ ઉમેરો, દુધ મિક્સ થાય તયા સુધી હલાવો, મિશ્રણ ને ઠંડુ થવા દો

  3. 3

    મિશ્રણ ઠંડું થાય એટલે નાના ગોળ વાળી લો, હવે ત્રણ કલર અલગ અલગ વાટકી મા લઈ લો

  4. 4

    કલર મા ટીપું પાણી નાખી ગોળા એમાં બોળી લો, ફીજ મા સેટ થવા મુકી દો

  5. 5

    કોકોનટ મા થી બનતી આ એક નવી રંગીન મિઠાઈ છે, જે હવે આવતા બઘા તહેવારો મા એકદમ અલગ જ લાગશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bela Doshi
Bela Doshi @cook_27660230
પર

ટિપ્પણીઓ

Similar Recipes