રાગી સક્કર પારા (Ragi Sakkar Para Recipe In Gujarati)
#EB
Week 16
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાકર ને ક્રશ કરી ને ૧/૨ ગ્લાસ પાણી માં પલાળી લો
- 2
બન્ને લોટ મીક્સ કરી ને તેમા ઘી ને તેલ નુ મોણ ને ચપટી મીઠું નાખી નાખી ને સાકર વાળુ પાણી નાખી લોટ બાંધી લો ને લોટ ને મસળી લો
- 3
લોટ માંથી એક સરખા મોટા લુવા કરી લો એક લુવુ લઈ ને તેને પાટલા પર રાખી ને વણી લો તેમાં છરી ની મદદથી સક્કર પારા ના સેઈપ માં કટ કરી લો આરીતે બધા લુવા વણી લો
- 4
એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં સક્કર પારા ને તળીલો રાગી ના સક્કર પારા તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15437559




ટિપ્પણીઓ (11)