સૌ પ્રથમ વાસણ માં લોટ ને બધા મસાલા નાખી નરમ કણક તૈયાર કરો જરૂર પડે પાણી નાખી શકાય. તેને 2થી 3કલાક માટે ઢાંકી ને મૂકવું
2
હવે તેલ ગરમ કરવા મૂકી કણક માં સોડા ને 1ચમચા જેટલું ગરમ તેલ રેડી કણક ને મસળી લેવું. હવે નાનો લુઓ લઇ બીજા હાથ પાણી વાળો કરી થેપી લઇ ગરમ તેલ માં મીડીયમ તાપે તળવા
ટિપ્પણીઓ