પાલક ના શક્કરપારા (Palak Shakkarpara Recipe In Gujarati)

Pooja Vora @cook_29744950
પાલક ના શક્કરપારા (Palak Shakkarpara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં લોટ લઈ તેમાં પાલક ની પ્યુરી, આદુ, મરચા ની પેસ્ટ, હિંગ, મીઠું સ્વાદ અનુસાર, ૨ ચમચી તેલ નાખી લોટ બાંધી લો જરૂર પડે તો થોડું પાણી નાખવું લોટ બંધાઈ જાય એટલે તેને ૧૦ મીનીટ માટે રેસ્ટ આપવો
- 2
ત્યારબાદ લોટ માંથી લૂઆ કરી મોટા ગોળ આકાર માં વણી લેવા ત્યારબાદ ચપ્પુ થી આડા અને ઊભા કાપા કરી સક્કરપારા નો શેપ આપી દેવો
- 3
એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સક્કરપારા નાખી તળી લેવા તો તૈયાર છે પાલક ના સક્કરપારા
Similar Recipes
-
સ્વીટ શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#ff3#childhood#cookpadgujarati##cookpadindia #EB#week16 Sneha Patel -
-
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#ff3#EBWeek 16#childhood#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
સ્વીટ શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood#શ્રાવણ Bindi Vora Majmudar -
-
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#EBWeek 16#childhood#ff3#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
મેથી બાજરા ના વડા (Methi Bajra Vada Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood#શ્રાવણ#cookpadindia Bindi Vora Majmudar -
-
નમકીન શકકરપારા (Namkeen Shakkarpara Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood#શ્રાવણ Bindi Vora Majmudar -
બાજરી મકાઈ અને મેથીના શક્કરપારા (Bajri Makai Methi Shakkarpara Recipe In Gujarati)
#EB #Week16#Dry nasta#Satam Atham Special#ff3 Rita Gajjar -
-
-
-
-
જામનગર ઘૂઘરા (Jamnager Ghughra Recipe In Gujarati)
#ff3#childhood#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
-
વેજ ચીઝ વડા પાઉં (Veg Cheese Vada Pav Recipe In Gujarati)
#childhood#ff3#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#childhood#ff3#EB#week16#cookpadindia#cookpadgujarati Sneha Patel -
પાલક ના પતરવેલીયા (Palak Patarvelia Recipe In Gujarati)
#FFC5#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
પાલક લચ્છા પરોઠા (Palak Lachha Paratha Recipe In Gujarati)
#CB6#COOKPADINDIA#COOKPADGUJARATIWeek 6 Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15437827
ટિપ્પણીઓ