કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્રેશ કોપરા નો મુખવાસ (Fresh Kopra Mukhwas Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્રેશ કોપરા નો મુખવાસ (Fresh Kopra Mukhwas Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફ્રેશ કોપરા નો મુખવાસ (Fresh Kopra Mukhwas Recipe In Gujarati)

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01

#CR
#Cookpad
#Cookpadguj
#Cookpadindia
#Mukhwas
#Mouthfreshner

મારા ઘરે બધા ને રોજ મુખવાસ મા વરિયાળી ખાવાની આદત છે પણ કોઈ તહેવાર આવે તો હું અલગ અલગ મુખવાસ બનાવ છું.અને તેમાં પણ દિવાળી.....
દિવાળી આવે એટલે આપણે જુદી જુદી આઇટમ બનાવવા લાગીએ છીએ. જેમાં મુખવાસ ઘરે આવતા મહેમાનો માટે ખાસ હોય છે કેમ કે છેલ્લે તો તેનો જ સ્વાદ રહી જવાનો. પણ જો હવે દિવાળીની તૈયારીમાં મુખવાસ ભુલાઈ ગયો હોય અથવા તેને બનાવવા માટે કરવી પડતી કડાકુડ ન ગમતી હોય તો આ રીતે ઘરે 10 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ મુખવાસ બનાવો જેને ટેસ્ટ કરીને ઘરે આવાત બધા પૂછશે આ કઈ રીતે બનાવ્યો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
૧૦૦ ગ્રામ
  • ૧૦૦ ગ્રામ ખમણેલું ફ્રેશ કોકોનટ
  • ૧ઝીણા સમારેલી લાલ ગુલાબ ની પાંખડી
  • ૧ઝીણું સમારેલું નાગર વેલ નું પાન
  • ૧ ટેબલ સ્પૂનવરિયાળી
  • ૨ ટેબલ સ્પૂનટુટી ફ્રુટી
  • ૧ ટી સ્પૂનદળેલી સાકર (optional)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ૧ બાઉલ માં બધી સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરવી

    ફ્રેશ કોપરા નો મુખવાસ (Fresh Kopra Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    એક ગ્લાસ ની જાર મા મુખવાસ ભરી દેવો.fridge માં ૧૦ દિવસ સારો રહે છે.
    ફટાફટ બની જાય એવો Healthy tasty મુખવાસ રેડી થશે.

    ફ્રેશ કોપરા નો મુખવાસ (Fresh Kopra Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રેશ કોપરા નો મુખવાસ (Fresh Kopra Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રેશ કોપરા નો મુખવાસ (Fresh Kopra Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર September 03, 2021 16:24

ટિપ્પણીઓ (31)

Neelam Patel
Neelam Patel @neelam_207
November 06, 2021 07:53
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નાળીયેર મુખવાસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોકોનટ કુકીઝ
  2. કોકોનટ કૂકીઝ (Coconut Cookies Recipe In Gujarati)
  3. ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
  4. તીખા ગાંઠિયા (Tikha Gathiya Recipe In Gujarati)
  5. ડ્રાય કોકોનટ સ્ટફ ખાંડવી (Dry Coconut Stuffed Khandvi Recipe In Gujarati)
  1. ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
  2. કોકોનટ ભીંડા મસાલા (Coconut Bhinda Masala Recipe In Gujarati)
  3. ચોખાની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)
  4. સાદા ખાખરા (Simple Khakhra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15460103
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close