તીખા ગાંઠિયા (Tikha Gathiya Recipe In Gujarati)

Unnati Bhavsar @unnatisfoodmagic
તીખા ગાંઠિયા (Tikha Gathiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરી, લવિંગ અને અજમા ને મિક્સર માં ક્રશ કરી લો. થોડો કરકરો રાખવો એકદમ ક્રશ નથી કરવાનો.
- 2
હવે એક મોટા બાઉલ માં ચણા નો લોટ લો. તેમાં મીઠું, હળદર, તેલ, સોડા અને મસાલો ઉમેરી બરાબર હલાવી લો. હવે જરૂર મુજબ પાણી રેડી લોટ બાંધી લો. લોટ ને ૧૫-૨૦ મિનિટ જેટલો રેસ્ટ આપવો.
- 3
હવે સેવ પાડવાના સંચામાં તેલ નો હાથ ફેરવવો અને સેવ નો લોટ મુકવો. એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું. તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં સંચા ની મદદ થી ગાંઠિયા પાડી લેવા અને લાઈટ બ્રાઉન કલર ના તળવા.
- 4
રેડી છે તીખા ગાંઠિયા
Similar Recipes
-
-
-
તીખા ગાંઠિયા (Tikha Gathiya Recipe in Gujarati)
#KS3 આ ગાંઠિયા એકદમ ફટાફટ બની જાય છે. અને લાંબો સમય સુધી સારા રહે છે. તો સૂકા નાસ્તા માટે બેસ્ટ એવા તીખા ગાંઠિયા ની રીત ચોક્કસ ટ્રાઇ કરો. Krishna Kholiya -
-
તીખા ભાવનગરી ગાંઠિયા (Tikha Bhavnagri Ganthiya Recipe In Gujarati)
#KS3ગાંઠિયા નાના મોટા સૌ ને ભાવે Richa Shahpatel -
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
વાનગીનું નામ :તીખા ગાંઠિયાકુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ Rita Gajjar -
સોફ્ટ તીખા ગાંઠિયા (Tikha Gathiya recipe In gujarati)
#goldenapron3#week18#besanરોજે રોજ બાળકોના ટિફિન માં ભરવા માટે કે નાસ્તા માટે કોરા નાસ્તા તો જોઈએજ આજે તીખા ગાંઠિયા બનાવ્યા છે.. અને ખુબજ સોફ્ટ બન્યા છે. તમે પણ આ રીતે બનાવશો તો ખુબ સરસ બનશે.. Daxita Shah -
-
-
તીખા ગાંઠિયા
#માઇઇબુક#પોસ્ટ:-8# goldenapron3#week 22#Namkeen#વિકમીલ૧# સ્પાઈસી/તીખીઆજે નાસ્તા માટે તીખા ગાંઠિયા બનાવી લીધા.બહુ જ ઓછી સામગ્રી થી બની જાય છે..અને બજારમાંળે એવાં જ સરસ બને છે.. આમાં સોડા નો ઉપયોગ થતો નથી .અને મોણ માટે ફક્ત બે ચમચી જ તેલ જોઈએ.. Sunita Vaghela -
-
તીખા ગાંઠીયા (Tikha Gathiya Recipe in Gujarati)
#KS3 અમારા ઘરે અવાર નવાર ગાંઠીયા,સેવ,પાપડી બનતા જ હોય છે.એની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
તીખા ગાઠીયા(tikha gathiya recipe in Gujarati)
#વિકમીલ ૧#સ્પાઇસી#goldenapron3 #પઝલ વડૅ નમકીન#વિક 22#માઇઇબુક#પોસ્ટ ૯ Hetal Vithlani -
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#KS3ફરસાણ વાળા ને ત્યાં મળતા તીખા ગાંઠિયા બનાવા માં ખુબ જ સહેલા છે.2 -3 ટ્રીક ધ્યાન માં રાખશો તો ખુબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Arpita Shah -
-
મેથી-પાપડ નું શાક (Methi Papad shak Recipe In Gujarati)
#PR#cookpadindia#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
-
તીખા ગાંઠિયા (tikha gadhiya recipe in Gujarati)
#સાતમ તહેવાર આવે એટલે ધર મા અનેક પ્રકાર ની વેરાયટી બને તો મે તીખા ગાંઠિયા બનાવ્યા... Kajal Rajpara -
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
#SFRસાતમ આઠમ હોય અને સેવ ગાંઠિયા ના બને એવું તો બને જ નહીં તીખા ગાંઠિયા તો જોઈએ જ Kalpana Mavani -
-
તીખા ગાંઠિયા (tikha gathiya recipe in Gujarati)
#માઇઇબુક#post23#date29-6-2020#વિકમીલ3#તળવુંતીખા ગાંઠિયા Varsha Karia I M Crazy About Cooking -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15459655
ટિપ્પણીઓ (9)