પોડિ ઢોંસા (Podi Dosa Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15467022
નોનસ્ટિક લોઢી પર ઢોંસો પાથરો
હવે ઢોસા પર પોડી મસાલો છાંટી ઉપર તરત બટર નાખી દેવું. આખા ઢોંસા પર મસાલો અને બટર સ્પ્રેડ કરી લેવા.
ઢોંસો એકદમ ક્રિસ્પી બને ત્યાં સુધી રહેવા દેવો. તો તૈયાર છે પોડી ઢોસા તેને ચટણી અને સાંભાર સાથે સર્વ કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)