કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624

#GCR

#GCR

વધુ વાંચો

ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624

#GCR

#GCR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
  • ૨ કપઘઉં નો જાડો લોટ
  • ૧/૨ કપરવો
  • ૧ કપઘી
  • ૧ કપગોળ
  • ૧ ચમચીઇલાયચી પાઉડર
  • ડ્રાય ફ્રુટ જરૂર પ્રમાણે
  • મુઠીયા તળવા માટે ઘી
  • લોટ બાંધવા ગરમ પાણી
  • મોણ માટે
  • ૧/૪ કપ ઘી
  • ૨ ચમચીખસખસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક બાઉલ માં લોટ અને રવો લઈ તેમાં મુઠી પડતું મોણ નાખી હુફાળા પાણી થી એકદમ કઠણ લોટ બાંધો.

  2. 2

    લોટ ને ભીનું કપડું ઢાંકી 1/2કલાક માટે rest આપો.

  3. 3

    હવે લોટ માંથી મુઠીયા વાળી એકદમ ધીમા ગેસ પર ગુલાબી કલર ના તળી લ્યો અને સાવ ઠંડા કરી લ્યો.

  4. 4

    મુઠીયા ને મિક્સર માં ક્રશ કરી તેને એક વખત ચારણી થી ચાળી લેવું. હવે તેમાં ઇલાયચી નો પાઉડર ડ્રાય ફ્રુટ મિક્ષ કરો.

  5. 5

    એક પેન માં ઘી ગરમ કરી ગેસ બંધ કરી તેમાં ગોળ ઉમેરી બરાબર મિક્ષ કરી ચૂરમાં માં મિક્ષ કરી બરાબર મિક્સ કરવું અને તેમાં થી લાડુ વાળી લ્યો.

  6. 6

    લાડુ ને ઉપર થી ખસખસ લગાવી ગણપતિ બાપ્પા ને ભોગ ધરાવો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર September 14, 2021 12:51

ટિપ્પણીઓ (3)

anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
September 15, 2021 09:58
Wow super 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Churma Ladu

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તાંદળજા નાં રસાવાળા મુઠીયા (Tandalja na raswala muthiya Gujarati
  2. મલ્ટીગ્રેન મુઠીયા ચાટ (Multigrain Muthia Chaat Recipe In Gujarati)
  3. કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
  4. કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
  5. કાઠીયાવાડી ઢાબા સ્ટાઈલ ડુંગળીયું (Kathiyawadi Dhaba Style Dungariyu Recipe In Gujarati)
  1. ચુરમાના લાડુ
  2. કઠી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
  3. અંજીર વેઢમી (Anjeer Vedhmi Recipe In Gujarati)
  4. અંજીર વેઢમી (Anjeer Vedhmi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15503469
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close