કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાડુ (Ladoo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાડુ (Ladoo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લાડુ (Ladoo Recipe In Gujarati)

POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
જામનગર

#GCR
#ગણેશ_ચતુર્થી
#TASTY
#Favorite 🌾

#GCR
#ગણેશ_ચતુર્થી
#TASTY
#Favorite 🌾

વધુ વાંચો

લાડુ (Ladoo Recipe In Gujarati)

POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
જામનગર

#GCR
#ગણેશ_ચતુર્થી
#TASTY
#Favorite 🌾

#GCR
#ગણેશ_ચતુર્થી
#TASTY
#Favorite 🌾

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 મોટા વાટકા ભાખરી નો લોટ
  • ઘી-ગોળ ની પાઈ કરવા ની
  • દૂધ થી લોટ બંધાવા નો જરૂર પ્રમાણે
  • મોળ માટે તેલ અને ઘી
  • તળવા માટે તેલ
  • ટુકડાકાજૂ બદામ ના
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ભાખરી નો જાડો લોટ લેવા નો અને તેમા ઘી તેલ નુ મોળ લેવા નુ પછી હુંફાળા દુધ થી લોટ બંધાવા નો. પછી થોડી વાર રાખી ને નાના નાના લુઆ ટાઈપ આગળી ઓ થી દબાવી ને તૈયાર કરો

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં તેલ મુકી ને એ લુઆ ના નાના નાના પીસ ને તળો ગેસ ધીમો રાખવા નો અને બ્રાઉન થાય ત્યાં સુધી તળવા ના પછી એ તળાઈ જાય એટલે ઠંડા થવા દો

  3. 3

    પછી મિક્ષર મા ભુકો કરો પછી બીજી બાજુ એક કડાઈમાં ઘી ગોળ ની પાઈ કરો ગોળ ઓગળે એટલી જ *આકરી નય થવા દેવા ની ત્યારબાદ એ પાઇ ને લાડુ ના ભૂકા મા નાખો અને હલાવો પછી કાજૂ બદામ ના ટુકડા નાખો બરાબર હલાવી ને લાડુ વાળવા નો ચમચો આવે છે એટલે તેની મદદ થી લાડુ બનાવો તો એક સરખા સાઇઝ ના બનસે તો તૈયાર છે ગણેશજી ના પ્રિય લાડુ.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
પર September 15, 2021 04:02
જામનગર

ટિપ્પણીઓ (2)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
September 17, 2021 02:51
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G
  2. જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
  3. વેજી. કોદરી ની ખીચડી-ખાટી મીઠી કઢી (Veg. kodari khichadi and sweet & sour kadhi recipe in Gujarati)
  4. ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
  5. ચોકલેટ કેક મોદક (Chocolate Cake Modak Recipe In Gujarati)
  1. રવા ના લાડુ (Rava Ladoo Recipe In Gujarati)
  2. લીલી ચોળી ના દાણા નું શાક (Lili Chori Dana Shak Recipe In Gujarati)
  3. પરવળ નુ શાક (Parvar Shak Recipe In Gujarati)
  4. ગરમ મસાલો (Garam Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15505964
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close