પરવળ નુ શાક (Parvar Shak Recipe In Gujarati)

Pinal Patel @pinal_patel
પરવળ નુ શાક (Parvar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં પરવળ ને ચોખ્ખા પાણીથી ધોઈ કોરા કરી લો, ચીરી પડે તે મ સમારી લો
- 2
એક કઢાઈમાં તેલ ગરમ કરો અને જીરું, હીંગ હળદર મુકી વઘાર કરો તેમાં પરવળ ઉમેરો અને ધીમા તાપે ચઢવા દો, થોડાં ચઢવા આવે એટલે બીજા મસાલા ઉમેરી લો, ૭થી૮ મિનિટ સુધી ચઢવા દો
- 3
પરવળ નુ શાક તૈયાર થાય એટલે લીલા ધાણા ભભરાવી સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
Similar Recipes
-
પરવળ નુ ભરેલું શાક (Parval Bharelu Shak Recipe In Gujarati)
#RC4પરવળ શરીર માટે ખૂબ જ ગુણકારી છે, ભરેલા શાક નોસ્વાદ અલગ જ હોય છે Pinal Patel -
પરવળ બટાકા નું સુકુ શાક (Parvar Bataka Suku Shak Recipe In Gujarati)
આ શાક અમારા ઘર માં પરવળ ની સીઝન માં દર અઠવાડિયે બને છે. પરવળ ની ધણી બધી વેરાઇટી બને છે એમાં ની આ એક છે.બિહાર માં પરવળ ની મિઠાઈ પણ બનાવે છે.#EB#Week2 Bina Samir Telivala -
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
આ શાક વીટામીન્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે Pinal Patel -
પરવળ નુ શાક (Parvar Shak Recipe In Gujarati)
#EBપરવળ નુ શાક મારા ઘરમા પપ્પા નુ ફેવરીટ શાક છે.તેમા વિટામિન A અને C ભરપુર માત્ર મા હોય છે. તે પાચન મા પણ મદદરૂપ થાઇ છે. આ શાક પાણી વગર બનતુ હોવાથી લાંબા સમય સુધી સારુ રહે છે. Krupa -
પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)
#AM3 પરવળ ઉનાળામાં જ મળે છે. પરવળમાં ઘણા ફાયદા હોય છે. તેમાં વિટામિન એ , સી , અને ભરપૂર પ્રમાણમાં ફાઈબર , કાર્બોહાઇડ્રેટ મળી રહે છે. ઉનાળામાં બધા શાકભાજી જલ્દી સુકાઈ જાય છે. જ્યારે પરવળ વધારે સમય તાજા રહે છે. પરવળ ચર્મ રોગ અને ડાયાબિટીસ માટે ફાયદાકારક છે. પરવળમાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. પરવળ શરીર માં ઇમ્યુનિટી વધારે છે. Nita Prajesh Suthar -
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiપરવળ ના શાક ને સૌથી પૌષ્ટિક સબ્જી માનવામાં આવે છે. પરવળમાં ઘણા બધા વિટામિન્સ છે. પરવળમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. કોલસ્ટ્રોલ ને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. Neeru Thakkar -
પરવળ ટામેટાં નું લસણિયું શાક (Parvar Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
પરવળ ને રાજા શાહી શાક ગણવામાં આવે છે.તેમાં ભરપૂર પ્રમાણ નાં પોષક તત્વો રહેલા હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. તેમાં વિટામિન બી1 ,વિટામિન બી2, વિટામિન સી અને કેલશ્યમ વધારે પ્રમાણ માં હોય છે.પરવળ નો ઉપયોગ ધણા રોગો ની સારવાર માટે પણ થાય છે. Varsha Dave -
-
કંકોડા નુ શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB#week13વરસાદ ની સીઝનમાં કંકોડા નુ લસણની ચટણી વાળું શાક સ્વાદિષ્ટ લાગે છે.. કંકોડા મા ભરપુર વિટામિન્સ હોય છે Pinal Patel -
-
પરવળ પનીર સબ્જી (Parval Paneer Sabji Recipe In Gujarati)
#EB#week2#cookpadguj#cookpad#cookpadindiaપરવળના શાક ને પૌષ્ટિક સબ્જી માનવામાં આવે છે. પરવળ માં ઘણા બધા વિટામીન્સ હોય છે. પરવળમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જેથી કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પરવળનું સેવન કરવાથી પાચનશક્તિ વધે છે. મેં અહીં પરવળમાં પનીર એડ કરી અને ઇનોવેટિવ ચટાકેદાર પરવળ પનીરની સબ્જી બનાવેલ છે. Neeru Thakkar -
-
પરવળ નું ભરેલું શાક (Parval Bharelu Shak Recipe In Gujarati)
#EBWeek2 પરવળ ઘણાં જ પૌષ્ટિક છે...તેમાં એન્ટિઓક્સિડન્ટ ઉંચા પ્રમાણમાં હોય છે...વિટામિન A અને C ભરપૂર હોવાથી એજિંગ પ્રોસેસ ને સ્લો કરે છે...હિમોગ્લોબીન થી ભરપૂર છે... Sudha Banjara Vasani -
ભરેલા પરવળ ઈન ગ્રેવી (Bharela Parvar In Gravy Recipe In Gujarati)
#SVCઆમ તો પરવળ શરીર માટે ખૂબ જ ગુણકારી છે, પણ એનુંશાક બધાં નેં બહુ ભાવતું નથી, પણ મેં અહીં યા ટોમેટો ગ્રેવી માં નવી રીતે બનાવવાનો પ્રયત્ન કર્યો છે Pinal Patel -
પરવળ નું ગ્રેવી વાળું શાક (Parvar Gravy Shak Recipe In Gujarati)
#EBWeek 2 પરવળ નું શાક હું અલગ અલગ રીતે બનાવું છું. પણ આજે હું લગ્નપ્રસંગે બનતું હોય છે એની રેસીપી શેર કરી રહી છું.અમારા ઘરે પરવળ નું શાક બધા ને બહુ ભાવે એટલે બનતું જ હોય છે. Alpa Pandya -
પરવળ નું શાક (Parvar Nu Shak Recipe In Gujarati)
પરવળનું શાક આમ તો ચોમાસાની આઇટમ છે. હવે તો બારેમાસ પરવળ મળે જ છે.પરવળ નું ખાસ માતમ એછે. કે તે શાકભાજી નો રાજા કહેવાય છે.તે ગુણ કારી છે.વાત,પિત,કફ, ને તોડે છે.#પરવળ નું શાક Yogita Pitlaboy -
-
પરવળ બટાકા ની સબ્જી (Parwal Bataka Sabji Recipe in Gujarati)
#EB#Week2Hi frnds, કુકીંગ એ મારો શોખ છે.પણ આજે થયું કે લેખન કળા પણ ટ્રાય કરી લઉં. હંમેશા આપણે કંઈ નવું કરવાનો પ્રયત્ન કરવો જ જોઈએ😃...તો ચાલો પરવળ વિશે થોડી માહિતી જોઇ લઇએ... પરવળ ના શાક ને સૌથી પૌષ્ટિક સબ્જી માનવામાં આવે છે.તેમાં ઘણા બધા વિટામિન્સ હોય છે.જેમ કે, વિટામિન એ, વિટામિન બી૨, વિટામિન સી.પરવળ માં કૈલ્શિયમ ની માત્રા પણ સારી એવી હોય છે.પરવળમા ઔષધીય ગુણો છે.પરવળ ના સેવન થી ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે.પરવળ ને આમ તો ઘણી રીતે બનાવી શકાય છે.પણ મેં અહીં કંઈ નવું કરવાનો પ્રયત્ન નથી કર્યો. મેં તેને લસણ અને રેગ્યુલર મસાલા નો ઉપયોગ કરી ને નિરવીયત જ બનાવ્યું છે.તો પણ ખૂબ જ મસ્ત બન્યું છે. આશા છે કે આપ સૌને પણ પંસદ આવશે. Nirali Prajapati -
-
-
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB પરવળ નું સુકુ શાક.. ખૂબ જ ફાયદાકારક છે ખાસ ડાયા બિટીશ ના પેશન્ટ માટે. Krishna Kholiya -
-
-
સ્ટફડ હરિયાલી પરવળ (Stuffed Hariyali Parvar Recipe In Gujarati)
સ્ટફડ હરિયાલી પરવળ બનાવવા માટે ફક્ત લીલા મસાલાનો ઉપયોગ કરીને સ્ટફિંગ બનાવવામાં આવે છે જે શાકને ખૂબ જ ફ્રેશ અને ફ્લેવરફુલ બનાવે છે. લીલા મસાલાના ઉપયોગથી શાકનો સ્વાદ એકદમ અલગ આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક રોટલી, પરાઠા કે રાઈસ સાથે પીરસી શકાય.#AA2#cookpadindia#cookpad_gu spicequeen -
-
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB#week2 આ શાક હેલ્થ માટે ખૂબ ફાયદા કારક છે.તેમાં વિટામિન બી1 ,વિટામિન બી2, વિટામિન સી અને કેલશ્યમ વધારે પ્રમાણ માં હોય છે.પરવળ નો ઊપિયોગ ધણા રોગો ની સારવાર માટે પણ થાય છે. Varsha Dave -
-
ભરેલા પરવળ નું ગ્રેવી વાળું શાક (Bharela Parval Gravy Shak Recipe In Gujarati)
#EB#Week2ગ્રેવી પરવળ ના રવૈયા નું શાક Apexa Parekh -
સ્ટફડ પરવળ (Stuffed Parvar Recipe In Gujarati)
#AA૨#week_૨#RB20#week_૨૦My recipes EBookસ્ટફ્ડ પરવળ Vyas Ekta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15505969
ટિપ્પણીઓ (2)