મસાલા પાન મોદક (Masala Paan Modak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં milkmaid લઇ તેમાં ફુડ કલર ઉમેરી બરાબર મિક્ષ કરો. હવે તેમાં ટોપરા નું ખમણ ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.
- 2
હવે આ મિશ્રણ માં નાગરવેલ ના પાન ને એકદમ ઝીણા ટુકડા કરી ને ઉમેરો.
- 3
સાથે તેમાં બાકી ની મસાલા ની બધી જ સામગ્રી ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું.
- 4
જરૂર પડે ને મિશ્રણ ઢીલું લાગે તો બે ચમચી વધારે ટોપરા નું ખમણ ઉમેરી શકાય.
- 5
મોદક ના મોલ્ડ થી મિશ્રણ માંથી મોદક બનાવી ગણપતિ બાપ્પા ને ભોગ ધરાવી પ્રસાદી નો આનંદ માણો.
Keywords
Similar Recipes
More Recipes
- સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G
- જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
- વેજી. કોદરી ની ખીચડી-ખાટી મીઠી કઢી (Veg. kodari khichadi and sweet & sour kadhi recipe in Gujarati)
- ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
- ચોકલેટ કેક મોદક (Chocolate Cake Modak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15508442







ટિપ્પણીઓ (8)