આખા મગ ખીચડી અને પકોડા કઢી(moong khichadi and pakoda kadhi reci

#TT1
ખીચડી ને રામબાણ પણ કહી શકાય.ખીચડી ને સવારે, બપોર નાં અથવા રાત્રે પણ લઈ શકાય. જે પ્રસાદ તરીકે, કભી ખુશી કભી ગમ માં વાપરી શકાય.તબિયત સારી કે ખરાબ હોય.મોગલે ખીચડી ને પ્રખ્યાત કરી.બ્રાઉન રાઈસ નો ઉપયોગ કરી ને હેલ્ધી બનાવી છે.
આખા મગ ખીચડી અને પકોડા કઢી(moong khichadi and pakoda kadhi reci
#TT1
ખીચડી ને રામબાણ પણ કહી શકાય.ખીચડી ને સવારે, બપોર નાં અથવા રાત્રે પણ લઈ શકાય. જે પ્રસાદ તરીકે, કભી ખુશી કભી ગમ માં વાપરી શકાય.તબિયત સારી કે ખરાબ હોય.મોગલે ખીચડી ને પ્રખ્યાત કરી.બ્રાઉન રાઈસ નો ઉપયોગ કરી ને હેલ્ધી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ને 2-3 વખત ધોઈ 4 કલાક પલાળો. મગ ને ધોઈ 6 કલાક પલાળો. કુકર માં ડબલ પાણી ઉમેરી મીઠું નાખી ધીમા તાપે 10 મિનિટ થવાં દો.તવા માં તેલ મૂકી ડુંગળી સોતળી આદું, ફળસી,મરચાં,ગાજર સોતળો મીઠું અને બોઈલ વટાણા ઉમેરી મિક્સ કરો..
- 2
તેમાં ખીચડી ઉમેરો..કઢી માટે:દહીં ની અંદર બેસન નાખી મિક્સ કરો.મીઠું, લાલ મરચું,આદું, મરચાં, હળદર,ધાણાજીરું અને 1 ચમચી ઘી ઉમેરો જેથી કઢી ફાટશે નહીં. ઉકાળો,હલાવતાં રહેવું. વઘાર કરી...
- 3
કઢી માં મરચું નાખી ઉપર વઘાર રેડો. કોથમીર નાખો..પકોડા માટે:ઘટકો માં બતાવ્યાં મુજબ બેસન માં બધું મિક્સ કરી તેમાં છેલ્લે ચપટી બેકિંગ સોડા અને ગરમ તેલ ઉમેરી હાથે થી મિક્સ કરો.
- 4
ગરમ તેલ માં પહેલાં ફાસ્ટ તાપે પછી ધીમાં તાપે ગુલાબી કલર નાં થવાં દો.પકોડા પર કઢી રેડો.
- 5
ગરમાગરમ ખીચડી,પકોડા કઢી સાથે ડુંગળી અને પાપડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીચડી અને કઢી(Khichdi Kadhi Recipe In Gujarati)
#MA 'થોડું વધારે લઈ લે' એ શબ્દો મા સિવાય બીજા કોઈ નાં હોય.મા વિશે લખો તેટલું ઓછું. સુખ અને દુઃખ માં પહેલાં મા યાદ આવે. મા નાં હાથ ની મીઠાશ અલગ હોય છે.આપણે ગમે તેટલી સારી રસોઈ બનાવતાં હોય વિવિધ પ્રકાર ની વાનગીઓ પર સારો હાથ હોય પણ પ્રેમ નો સ્વાદ ફક્ત માતા દ્વારા રાંધેલા ખોરાક માં જ હોય છે. ખીચડી, વિશે એવી માન્યતા છે કે,શનિવારે ખાવાંથી બિમાર નથી થતાં અને શનિદેવ ને ખુશ રાખી શકીએ છીએ.મારી મમ્મી નાં હાથ ની દરેક વાનગી ખૂબજ સરસ બનતી. ખીચડી સર્વ કરવાની તેમની અલગ સ્ટાઈલ હતી. Bina Mithani -
રસા વાળાં મગ-મઠ (Rasawala moong muth recipe in Gujarati)
#RB13 પ્રોટીન થી ભરપૂર કઠોળ નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે.જે અમારાં ફેમીલી નાં દરેક નાં ફેવરીટ છે. Bina Mithani -
કાંદા-પાલક ડબલ તડકા કઢી(Kanda Palak Double Tadka Kadhi Recipe In Gujarati)
#AM1 કઢી જે મુખ્ય દહીં અને બેસન માંથી બને છે. જે પ્રોટિન નું મુખ્ય સ્ત્રોત છે. જેમાં પાલક ઉમેરવાથી અલગ સ્વાદ સાથે હેલ્ધી બનાવે છે. નોર્થ ઈન્ડિયા ની ડબ્બલ તડકા વાળી દાળ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. સામાન્ય રીતે કઢી ને સાત વખત ઉભરો લાવવામાં આવે પછી કઢી પાકી ગણાય. Bina Mithani -
કઢી અને આખા મગ ની ખીચડી (Kadhi Whole Moong Khichdi Recipe In Gujarati)
#TT1Post -1કઢી ખીચડીKadhi Khichdi jo Mil jaye Toooo To Yeeee Lagata Hai....Ke Jahaaaaan .. Mil Gaya....Ke Jahaaaaaaaan Mil Gaya.... ખરેખર કઢી ખીચડી ડીનર મા મલી જાય તો...... મજ્જા ની જીંદગી..... Ketki Dave -
કઢી પકોડા (Kadhi Pakoda Recipe in Gujarati)
તાજા તૈયાર કરેલા ચણાના લોટના પકોડા જેમાં કોથમીર અને વિવિધ પ્રકારના મસાલા મેળવેલા હોય અને તેના વડે બનતી આ પંજાબી પકોડા કઢી એવી મજેદાર તૈયાર થાય છે કે મોઢામાંથી પાણી છુટી જાય. ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.#AM1#kadhi #pakoda #kadhipakoda #punjabi #gujarati #fried #spices #indianspices #ગ્રામ #gramflour #indian #pakodakadhi #punjabikadhi #tasty #delicious #cookpad #cookpadindia #cookpad_in #cookpadgujarati #cookpad_gu Hency Nanda -
સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G
#TT1#satvik_Kadhi_khichdi#cookpadgujarati કઢી ખીચડી આમ તો આપણે બનાવતા હોઈએ પણ આ કઢી ખીચડી સ્વામિનારાયણ મંદિર ની ખુબ જ ટેસ્ટી કઢી ખીચડી હોય છે તેવી જ મેં બનાવી છે. સ્વામિનારાયણ મંદિર માં સમૈયા માં પ્રસાદ તરીકે મળતી આ સાત્વિક એવી ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી સ્વામિનારાયણ ખીચડી બનાવી છે. મેં આ કઢી ખીચડી નો પ્રસાદ એકવાર વડતાલ ના સ્વામિનારાયણ મંદિર માં ગ્રહણ કર્યો હતો ..ત્યારથી જ એ કઢી ખીચડી મને ખૂબ જ ભાવિ ગઈ હતી.. તો મંદિર માં મળતી આ ખીચડી ખાવામાં ખુબ જ હેલ્ધી હોવાની સાથે, જો તમે ઘરે આ રીતે બનાવશો તો ધરના બધા ખાતા રહી જશે. આ ખીચડી માં ભરપુર પ્રમાણ માં શાકભાજી નો ઉપયોગ કરવામાં હોવાથી એકદમ હેલ્થી અને પૌષ્ટીક બની છે. તો તમે પણ આવી સાત્વિક કઢી ખીચડી બનાવીને પ્રસાદ નો આનંદ માણો. Daxa Parmar -
આખા મગ ચોખાની ખીચડી એન કઢી (Akha Moong Chokha Khichdi Recipe In Gujarati)
#TT1#Cookpadindia#Cookpadgujarati (ઇસ્કોન મંદિર સ્ટાઇલ) Sneha Patel -
મગ-દાળની તડકા ખીચડી ( mag Dal tadka khichadi recipe in gujrati)
#ભાત ખાટુ કઢી ભાત જેમ હેલ્ધી છે,, આ પણ એ જ રીતે ખૂબ હેલ્ધી, ટેસ્ટી ડીસ કહી શકાય, ખીચડી થોડી અલગ રીતે 😊 Nidhi Desai -
-
-
ખસ્તા કચોરી ચાટ (Khasta Kachori Chaat Recipe In Gujarati)
#PS આ એક ચાટ નો પ્રકાર છે. જેમાં મગ ની દાળ નું સ્ટફીંગ ભરી ને બનાવવા માં આવે છે . ચટણી અને દહીં ઉમેરવા માં આવે છે.આ બધી વસ્તુઓ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.બે- ત્રણ દિવસ સુધી બગડતી નથી.જે જમવાનાં સમયે સાઈડ ડીશ તરીકે પણ અને સાંજ નાં નાસ્તા માં તરીકે પિરસી શકાય. Bina Mithani -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
# cookpad# cookpad india# ciokpad Gujarati#TT1# KADHI Khichdiઆ કઢી ખીચડી વીરપુર જલારામ મંદિરે રાત્રે પ્રસાદ માં આપવામાં આવે છે અમારા ઘરે વીરપુર પ્રસાદ જેવો થાળ બને જોડે છાલ વાળા બટાકા નું શાક અને ભાખરી બને છે Nisha Ponda -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1કળી ખીચડી વિથ ગુજરાતી થાળી Payal Sachanandani (payal's kitchen) -
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1કોઇ પણ પ્રાંત મા ખીચડી ને સ્થાન છે. ભલે ઘણા લોકો ને ણા ભાવે પન પૌષ્ટિક આહાર તરીકે આપણે જમવા મા સામેલ કરવું જ પડે. અહીં હું કાઠિયાવાડી રીતે બનતી મસાલા ખીચડી ની રીત આપું છું. Hetal amit Sheth -
પાલક અને મિક્સ દાળ ની વઘારેલી ખીચડી સાથે લીલોતરી કઢી
#TT1ખીચડી ની ઘણી વિવિધતા માં આ એક ઉમેરો છે જે સ્વાદિષ્ટ હોવાને સાથે પૌષ્ટિક પણ છે સાથે શિયાળા માં મળતી દરેક લીલોતરી થી બનાવેલી કઢી ખૂબ સારી બંધબેસતી છે. સર્વ કરી છે. Dhaval Chauhan -
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1કઢી પકોડા સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉનાળા મા જ્યારે કંઇ શાક નો ભાવે ત્યારે આ ડિનર માટે બેસ્ટ ઓપશન છે.સાથે પકોડા માં પાલક નો વપરાશ કર્યો છે જે એક સુપર હેલથી અને એક યમ્મી ડીશ છે. Hetal Manani -
રસા વાળા મગ(rasa vala moong recipe in Gujrati)
મગ એ એક પ્રકાર નું કઠોળ છે.આરોગ્ય ઉપયોગ તીખી અને મીઠી બંને પ્રકાર ની વાનગીઓ બનાવવા માં ઉપયોગ થાય છે.મગ ફાઈબર થી ભરપૂર છે.દરરોજ તેનો ઉપયોગ કરવો જોઈએ. Bina Mithani -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#Thursday Treat સામાન્ય રીતે કઢી ખીચડી એ આપણો પરંપરાગત અને રાષ્ટ્રીય ખોરાક છે.મોટા ભાગના ઘરોમાં સાંજના કઢી-ખીચડી હળવા ખોરાક તરીકે લેવામાં આવે છે.મેં કઢી સામાન્ય જે રીતે બને છે એથી કંઈક જુદી રીતે થોડી ઈનોવેટીવ બનાવી છે.જેની રેશીપી મારી Daughter in law પાસેથી શીખી છું.આપને પણ એ જરૂર પસંદ આવશે. Smitaben R dave -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1કોઈ પણ ફૂડ વેરાયટી ખાવ પણ ગુજરાતી કઢી ખીચડીમાં જે સંતોષ છે એ અલગજ છે મારા ઘરે કઢી ખીચડી સાથે બટાકા નું શાક અને ભાખરી બધા ને ખુબજ પ્રિય છે Dipal Parmar -
આખા મગ ની ખીચડી(akha mag ni khichdi recipe in gujarati)
આ ખીચડી નું બીજું નામ સુખ સંજીવની છે . આ ખીચડી ખાવામાં બહુ જ મીઠી લાગે છે. કારણ કે અમારે મમ્મીના ઘરે દશેરાના ગોત્રી જ મા મગ ની ખીચડી જારવા માં આવે છે .અને એટલે ખીચડી મીઠી લાગે છે. # સુપર સેફ ચેલેન્જ ૪.# રાઈસ કે ડાલ ચેલેંજ.# રેસીપી નંબર 45.#sv#i love cooking. Jyoti Shah -
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
#સુપરશેફ૨#વિક૨#ફ્લોર/લોટ#માઇઇબુકઅલગ અલગ સ્ટેટ માં એને થોડા chage સાથે same ઇન્ગ્રીડીએન્ટ્સ થી બનાવમાં આવે છે.તમે એને ગટ્ટા કઢી કહો કે પકોડા કઢી કહો કે ડબકા કઢી કહો પણ મેઈન સામગ્રી તો સરખી જ હોય છે.પકોડા કઢી ને રોટલી ભાખરી રોટલા તેમજ રાઈસ સાથે પણ ખાય શકાય છે. એકલું ખાવાનું પણ ગમે એવી ડિશ છે. Kunti Naik -
પંજાબી પાલક પકોડા કઢી (Punjabi Palak Pakoda Kadhi Recipe In Gujarati)
પંજાબી પાલક પકોડા કઢી એક ખૂબ જ ઇઝી અને ટેસ્ટી રેસીપી છે. જલ્દી પણ બની જાય છે તમે આને બપોરના જમવામાં અથવા સાંજે પણ બનાવી શકો છો. આ પાલક પકોડા એકલા પણ એકલા જ ટેસ્ટી લાગે છે.#AM1 Chandni Kevin Bhavsar -
કઢી ચાવલ વિથ પકોડા (Kadhi Chaval Pakoda Recipe In Gujarati)
#TT1આજે પહેલીવાર આ સિમ્પલ વાનગી ને અલગ રીતે થોડી પીરસી છે. દિલ્હી માં આવી રીતે આ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ પ્રચલિત છે... અને હા આ ની રેસીપી મેં કોશા સ કિચન ની રેસિપી માં થોડા ફેરફાર મુજબ પણ એમાં થી પ્રેરણા લઇ ને બનાવી છે... જે ફેમિલી માં સૌ ને ભાવી.. 😊🙏🏻👍🏻 Noopur Alok Vaishnav -
-
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1Thursday Treat 1ખીચડી એક એવું ધાન્ય છે. જે ગુજરાતીઓના ઘરમાં રાત્રે વાળું માં બનતી હોય છે. ગુજરાતી થાળી ખીચડી વગર અધૂરી છે..ખીચડી બનાવવાની રીત દરેક ની અલગ - અલગ હોય છે. મેં અહીં ફોતરાંવાળી મગની દાળ - ચોખા ની બનાવી છે. સાથે ગુજરાતી કઢી હોય તો ઓર મજા પડી જાય.. Jigna Shukla -
દાલ પાલક ખીચડી (Dal Palak Khichdi Recipe In Gujarati)
#WKR દરરોજ બનતી અલગ અલગ પ્રકાર ની ખીચડી જેમાં બ્રાઉન રાઈસ ની સાથે મગ ની દાળ,પાલક,લીલી ડુંગળી,લીલું લસણ અને ખૂબ જ ઓછા મસાલા સાથે કલર ગમે તેવો. શિયાળા માટે ખૂબ જ હેલ્ધી ખીચડી બનાવી છે. Bina Mithani
More Recipes
ટિપ્પણીઓ (8)