સૂકી ચોળી અને બટાકા નું શાક (Suki Chori Bataka Shak Recipe In Gujarati)

Janki K Mer @chef_janki
#TT1
#Week1
Choli nu shak
#Coopadgujrati
#CookpadIndia
સૂકી ચોળી અને બટાકા નું શાક (Suki Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1
#Week1
Choli nu shak
#Coopadgujrati
#CookpadIndia
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સૂકી ચોળી ને 2 કલાક સુધી પાણીમાં પલાળી રાખો.
- 2
હવે પલાળેલી અને સમારેલા બટાકા ને એક કૂકર માં બાફી લો.
- 3
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું અને હીંગ નાખો. ત્યારબાદ બાદ તેમાં સમારેલા ટામેટા અને આદું મરચાં મીઠા લીમડાના પાન નાખી વઘાર કરો.
- 4
ત્યારબાદ તેમાં બાફેલા ચોળી અને બટાકા નાખો. પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી અને બધાં મસાલા કરી લો. સ્વાદ મુજબ મીઠુ નાખી બરાબર મિક્સ કરો. પછી તેને 10-15 મિનિટ સુધી ઉકાળો. પછી ગેસ બંધ કરી દો.
- 5
હવે તૈયાર છે સૂકી ચોળી અને બટાકા નું શાક. તેને ગરમ ગરમ સર્વ કરો.
- 6
Keywords
Similar Recipes
More Recipes
- સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G
- જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
- વેજી. કોદરી ની ખીચડી-ખાટી મીઠી કઢી (Veg. kodari khichadi and sweet & sour kadhi recipe in Gujarati)
- ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
- ચોકલેટ કેક મોદક (Chocolate Cake Modak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15508607








ટિપ્પણીઓ (24)