રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો જાડો લોટ લો. પછી તેમાં રવો અને બેસન એડ કરી હાથ વડે હલાવી લો. હવે તેમાં મોણ માટેનું થોડું તેલ ઉમેરો. પછી નવશેકું પાણી ઉમેરતા જવું અને કઠણ લોટ બાંધી લેવો.
- 2
હવે તેમાં એલચીનો ભૂકો અને જાયફળનો ભૂકો એડ કરી બરાબર મિક્સ કરવું. પછી તેમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરવા.હવે આ લોટ ના મુઠીયા બનાવી લેવા. પછી આ મુઠીયાને કડાઈમાં ઘી મૂકી તળી લેવા.
- 3
પછી મિક્સર જારમાં મુઠીયા ને લઈ ઠંડા કરી ક્રશ કરી લેવા. ક્રશ કરેલા મુઠીયા ના ભૂકાને ચારણી વડે ચાળી લેવો. હવે પેનમાં ઘી ગરમ કરવા મુકો. જી થોડું ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરી પાયો બનાવી લેવો.
- 4
બધું બરાબર મિક્સ કરી તેના નાના નાના લાડવા બનાવવા. પછી ખસખસ લગાવી ગણપતિ બાપા ના પ્રસાદમાં ધરો.
Similar Recipes
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#cookpadindia #cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
ચુરમા ના ગોળ વાળા લાડવા (Churma Jaggery Ladva Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SGC Sneha Patel -
-
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#churmaladu#ladu#ladoo#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
-
મલ્ટીગ્રેન ચુરમા ના ગોળવાળા લાડવા (Multigrain Churma Jaggery Ladva Recipe In Gujarati)
ચુરમા ના લાડવા બધાજ બનાવતા હોય છે, કોઈ ગોળ નાંખી તો કોઈ સાકર નાંખી ને પણ બનાવે છે. મેં અહિયા ઓર્ગેનીક ગોળ વાપર્યો છે અને મલ્ટીગ્રેન લોટ થી બનાવ્યા છે.મલ્ટીગ્રેન લોટ પણ ઘરે જ તૈયાર કર્યો છે.આ લાડવા બહુજ સોફટ બને છે અને ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.#GCR મલ્ટીગ્રેન ચુરમા ના ગોળવાળા લાડવા (બાપ્પા નો પ્રસાદ) Bina Samir Telivala -
-
-
-
-
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાના લાડુ એટલે ગણપતિ દાદાનું મનભાવન ભોજન. Rita Vaghela -
-
-
-
-
-
-
ચુરમાના લાડવા(Churma Ladoo Recipe in Gujarati)
#GA4 #Week14Ladoo specialટ્રેડિશનલ ચુરમાના લાડુ બે રીતે બનતા હોય છે એક મૂઠિયા બનાવીને અને બીજું ભાખરી બનાવી ને સાથે જ ગળપણમાં પણ બુરુ ખાંડ અને ગોળ એમ બેમાંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ આજે આપણે ચુરમાના લાડુ ભાખરી બનાવી ને અને ગોળનો ઉપયોગ કરીને બનાવીશું . Chhatbarshweta -
-
ગોળ ના ચૂરમના લાડવા (Churmana Ladva Recipe In Gujarati)
અત્યારે ગણપતી મહોત્સવ ચાલે છે ને ગણપતિ દાદા ને માટે લાડવા બનાયા છે ચુરમાં ના લાડવા મારી mummy પાસે થી શીખી છું આ નવું નથી પણ મારા ઘરે બધા ક્રિસ્પી લાડવા ભાવે છે જો તમારે આવા બનાવા હોય તો try કરજો મારી રેસિપી Chaitali Vishal Jani -
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી#SGC : ચુરમાના લાડુગણપતિ દાદા ને ભોગમાં ચુરમાના લાડુ ધરવામાં આવે છે. કેમકે લાડુ ગણપતિ દાદા નું પ્રિય ભોજન છે. એટલે ગણપતિના દિવસોમાં બધાના ઘરમાં લાડુ બને છે અને ગણપતિ દાદા ને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે તો આજે મેં ચુરમાના લાડુ બનાવ્યા. Sonal Modha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15489567
ટિપ્પણીઓ