ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Mamta Pandya @mamta_homechef
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટને સારી રીતે ચાળી લો. લોટમાં થોડું તેલનું મોણ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. ત્યારપછી નવશેકા ગરમ પાણીથી થોડો કઠણ લોટ બાંધી લો અને તેમાંથી નાના નાના મુઠીયા બનાવી લો. ત્યારબાદ મધ્યમ આંચ પર તેને બદામી રંગના તળી લો.
- 2
મુઠીયા સહેજ ઠરી જાય પછી તેનો મિક્સરમાં ભૂકો કરી લો. ત્યારબાદ કડાઈમાં ઘી અને ગોળ મધ્યમ આંચ પર ગરમ કરવા મૂકો. ગોળ ઉપર આવે એટલે આ ગોળની પાઈને મુઠીયાના ભૂકામાં ઉમેરો. સાથે કાજુ,બદામ, કિસમિસ અને ઈલાયચી અને જાયફળનો ભૂકો ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
- 3
ત્યારબાદ તેમાંથી એક સરખા લાડવા વાળી તેની ઉપર ખસખસ અને પિસ્તા લગાવી લો. તો તૈયાર છે ચુરમાનાં લાડુ.
Similar Recipes
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાના લાડુ એટલે ગણપતિ દાદાનું મનભાવન ભોજન. Rita Vaghela -
-
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#cookpadindia #cookpadgujarati Bharati Lakhataria -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુથી સ્પેશિયલગણેશ ચતુર્થી નિમિત્તે ગોળ ના લાડુ બનાવ્યા છેગણેશજી ના સૌથી પ્રિય એવા લાડવા અહી મે બનાવ્યા છે .. anudafda1610@gmail.com -
-
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી રેશીપી ચેલેન્જ.અત્યારે ગણેશ ફેસ્ટીવલ ચાલી રહયો છે.તો મે માટીના ગણપતિ દાદા બનાવ્યા છે.અલગ અલગ પ્રસાદી ધરી એ છીએ.મે ચુરમા ના લાડુ બનાવયા છે. RITA -
-
-
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC#SSRગણેશ ચતુર્થી આવે અને ચુરમાના લાડુ તો બધા ના જ ઘર મા બને.આ એક પરંપરાગત છે. Hetal Vithlani -
-
-
ચૂરમાં ના લાડુ(Churma na ladoo in gujarati recipe)
#GCગણેશજી ને અતિ પ્રિય એવા ચૂરમાં ના લાડુ....જે દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે... આ લાડુમાં ગોળ નો ઉપયોગ થતો હોવાથી ટેસ્ટ માં તેમજ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ પણ ખૂબ સારા હોઈ છે. KALPA -
ચુરમાના ગોળવાળા લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
#GCR#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
-
-
-
શાહી ચુરમા લાડુ.(Shahi Churma Ladoo Recipe in Gujarati)
#SGC#SJR#Ganeshchaturthi#Cookpadgujrati#Cookpadindia ચુરમાના લાડુ ગણેશ ચતુર્થી ના દિવસે બનાવવા માં આવે છે. જે ભગવાન ગણેશ ને ખૂબ પ્રિય છે. ચુરમાના લાડુ એક પારંપરિક મીઠાઈ છે. Bhavna Desai -
ચુરમાના લાડવા(Churma Ladoo Recipe in Gujarati)
#GA4 #Week14Ladoo specialટ્રેડિશનલ ચુરમાના લાડુ બે રીતે બનતા હોય છે એક મૂઠિયા બનાવીને અને બીજું ભાખરી બનાવી ને સાથે જ ગળપણમાં પણ બુરુ ખાંડ અને ગોળ એમ બેમાંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ આજે આપણે ચુરમાના લાડુ ભાખરી બનાવી ને અને ગોળનો ઉપયોગ કરીને બનાવીશું . Chhatbarshweta -
ચુરમા ના ગોળ લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
#RB 15#COOKPAD GUJRATI#COOKPAD INDIA Jayshree Doshi -
-
-
-
-
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#CookpadIndia#Cookpadgujarati#cookpad_gu Vandana Darji
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15508601
ટિપ્પણીઓ (20)