કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સૂકી ચોળી બટાકા નું શાક (Suki Chori Potato Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સૂકી ચોળી બટાકા નું શાક (Suki Chori Potato Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સૂકી ચોળી બટાકા નું શાક (Suki Chori Potato Shak Recipe In Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj

#TT1
#cookpadindia
#cookpadgujarati

#TT1
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

સૂકી ચોળી બટાકા નું શાક (Suki Chori Potato Shak Recipe In Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj

#TT1
#cookpadindia
#cookpadgujarati

#TT1
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15મિનિટ
4 લોકો માટે
  • 100 ગ્રામ સૂકી ચોળી
  • 2 નંગબટાકા
  • 1 નંગટામેટું
  • 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 1 ચમચીમીઠું
  • 1 ચમચીહિંગ
  • 1 ચમચીહળદર
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 2 ચમચીધાણા જીરું
  • 2 ચમચીલીંબુ નો રસ
  • 1/2 ચમચીખાંડ
  • 4 ચમચીતેલ
  • 1 ગ્લાસપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૂકી ચોળી ને 6 કલાક માટે પાણી માં પલાળી રાખો બટાકા,ટામેટા ને સમારી લો

  2. 2

    કૂકર માં તેલ ઉમેરી ને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો. ગરમ તેલ મા ટામેટા આદુ મરચા ની પેસ્ટ ઉમેરી ને સાંતળો હવે તેમાં મીઠું અને ખાંડ ઉમેરી દો ત્યાર બાદ તેમાં બટાકા અને પલાળેલી ચોળી ઉમેરી તેમાં બાકી બધા મસાલા ઉમેરી છેલ્લે લીંબુ નો રસ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી ને કૂકર બંધ કરી ને 4 સિટી વગાળી ને ગેસ બંધ કરી દો.

  3. 3

    હવે આ તૈયાર ચોળી ના શાક ને સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર September 16, 2021 16:30
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Asha Galiyal
Asha Galiyal @cook_28299630
September 22, 2021 12:56
Tasty ,😋👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોળી બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. થાઈ ગ્રીન નુડલ્સ (Thai Green Noodles Recipe in Gujarati)
  2. રોટલી ના પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
  3. ભરેલાં મરચાં ના ભજીયા અને કઢી (Bharela Marcha Bhajiya Kadhi Recipe In Gujarati)
  4. ગુલકંદ રોઝ મીઠાઇ (Gulkand Rose Mithai Recipe in Gujarati)
  5. પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
  1. દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
  2. આંબિલ (Ambil Recipe In Gujarati)
  3. ટીંડોરા નુ શાક (Tindora Shak Recipe In Gujarati)
  4. ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15512828
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close