કોપરા ના લાડુ (Kopra Ladoo Recipe In Gujarati)

Pooja kotecha @poojakotechadattani
કોપરા ના લાડુ (Kopra Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન માં 2 ચમચી ઘી મુકો.પછી તેમાં કોપરાનું છીણ નાખો તેને 5 મિનિટ શેકો. પછી તેમાં દૂધ નાખી ને દૂધ બળે ત્યાં સુધી તેને હલાવો.
- 2
ત્યારબાદ તેમાં ખાંડ નાખો.અને તેને 10 મિનિટ હલાવો પેન માં ચોટવુ ના જોઈએ ત્યાં સુધી તેને હલાવો પછી તેમાં ઇલાયચી પાઉડર નાખી ને મિક્સ કરો.
- 3
એક થાળી માં રાખી દો.જરાક ઠંડુ પડે એટલે તે લાડુ વાળી લો.તેને ઉપર કિસમિસ લગાડો. કોપરા ના લાડુ તૈયાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15513002




ટિપ્પણીઓ (2)